________________
પ૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
વિમર્શ કહે છે હે વત્સ ! તને અહીં આ પ્રકારની પ્રવૃત્તિમાં કારણ કહેવાય છે. આ સકલ વૃતાંત પ્રવર્તક જે તારા જોતાં આ રાજમંદિરમાં પ્રવેશેલ આ મિથ્યાભિમાન છે તેના વડે–મિથ્યાભિમાન વડે, હે તાત ! પ્રકર્ષ સર્વ આ વિભૂભિત છે. ર૦-૨૧૫. શ્લોક :
अयं हि राजा जातो मे, सूनुरेवं विचिन्तयन् ।
न माति देहे नो गेहे, न पुरे न जगत्त्रये ।।२२।। શ્લોકાર્ચ -
આ રાજા અને પુત્ર થયો એ પ્રમાણે ચિંતવન કરતો દેહમાં સમાતો નથી, ઘરમાં સમાતો નથી, નગરમાં સમાતો નથી, જગતત્રયમાં સમાતો નથી. ||રા શ્લોક :
ततो मिथ्याभिमानेन, विह्वलीकृतचेतसा ।
आत्मा च सकलश्चेत्थं, लोकोऽनेन विडम्बितः ।।२३।। શ્લોકાર્ચ -
તેથી મિથ્યાભિમાનથી વિહ્વલીકૃત ચિત્તવાળા આના વડે=રિપુકંપન વડે, આત્મા અને સકલલોક આ પ્રકારે વિડમ્બિત કરાયો. ||ર૩. શ્લોક :
न चेदं लक्षयत्येष, नूनमात्मविडम्बनम् ।
यतो मिथ्याभिमानेन, वराकं मन्यते जगत् ।।२४।। શ્લોકાર્ચ -
અને આકરિપુકંપન, આ પોતાની વિડંબનાને જાણતો નથી. જે કારણથી મિથ્યાભિમાનથી જગતને રાંકડો માને છેપોતાને પુત્ર થયો છે એ પ્રકારના મિથ્યાભિમાનથી હું જગતમાં સર્વોત્તમ છું અને જગત મારી આગળ તુચ્છ વરાક છે એમ માને છે. ||રા શ્લોક :
પ્રર્ષ પ્રદ-યવં, તોડી પરમો રિપુઃ | માના મિથ્યાભિમાનોડવું, ઃ ઘવૅર્વ વિદુષ્યવ: પારકા.