________________
૨૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
दृष्टेऽपि नानुतिष्ठन्ति, तत्राऽऽरोहणमुच्चकैः ।
शैथिल्येनैव तिष्ठन्ति, भवचक्रे सकौतुकाः ।।५९।। શ્લોકાર્ચ -
જોવા છતાં પણ અપ્રમતશિખરને જોવા છતાં પણ ત્યાં અપ્રમતશિખર ઉપર અત્યંત આરોહણને કરતા નથી. શૈથિલ્યથી જ સકૌતુક એવા તેઓ ભવચક્રમાં જ રહે છે. પ૯ll શ્લોક :
यदा तु धन्याः शिखरमारोहन्ति मनोहरम् ।
इदं वत्स! जना जैनं, पश्यन्त्येव तदा पुरम् ।।६०।। શ્લોકાર્ચ -
હે વત્સ ! જ્યારે વળી ધન્ય જીવો આ મનોહર શિખરને આરોહણ કરે છે ત્યારે જેનપુરને જુએ જ છે. ll ll શ્લોક :
सा चैषा भवचक्रेऽत्र, वर्तमानैः सुदुर्लभा ।
सामग्री जन्तुभिर्वत्स! याऽस्य दर्शनकारिणी ।।१।। શ્લોકાર્ધ :
અને હે વત્સ પ્રકર્ષ ! આ ભવચક્રમાં વર્તમાન એવા જીવો વડે તે આ સુદુર્લભ સામગ્રી છે જે આના દર્શનને કરાવનારી છે અપ્રમતશિખર ઉપર રહેલા જૈનનગરના દર્શનને કરાવનારી છે. II૬૧II શ્લોક :
तेनेदं सततानन्दकारणं जैनसत्पुरम् ।
भवचक्रे मया तुभ्यं, दुर्लभं प्रतिपादितम् ।।६२।। શ્લોકાર્થ :
તે કારણથીeભવચક્રમાં વર્તમાન જીવો વડે જેનનગરનું દર્શન થવું દુર્લભ છે તે કારણથી, સતત આનંદનું કારણ આ જેનસપુર ભવચક્રમાં મારા વડે તને દુર્લભ પ્રતિપાદિત કરાયું. IIકરા શ્લોક :
इदं रत्नौघसंपूर्णमिदं सर्वसुखास्पदम् । इदमेव जगत्यत्र, सारात्सारतरं मतम् ।।६३।।