________________
૨૯૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तावन्मात्रं जनो वेत्ति, यावन्मात्रं किलेक्षते ।
થત: સિતોપદ, MI: સર્વોડમથી તે પાર૪૭T. શ્લોકાર્ચ -
તેટલું જ માત્ર લોક જાણે છે જેટલું માત્ર ખરેખર દેખાય છે. જે કારણથી અહીં લોકમાં, શ્યામ ઉદરવાળો પણ કૃષ્ણસર્પ કહેવાય છે. ll૨૪૭ના શ્લોક :
अनेन स्पर्शनादीनि, निहतानीति वार्तया ।
अस्योपरि यथा रोषस्तेषां शेषेषु नो तथा ।।२४८।। શ્લોકાર્ધ :
આના વડે સંતોષ વડે, સ્પર્શનાદિ હણાયા એ પ્રકારની વાર્તાથી આના ઉપર=સંતોષ ઉપર, જે પ્રકારે તેઓને=મહામોહાદિને, રોષ છે તે પ્રકારે શેષ ચારિત્રાદિમાં નથી. ll૨૪૮ll શ્લોક :
सन्तोषमुररीकृत्य, ततो विग्रहवाञ्छया ।
महामोहादयो वत्स! स्वपुरेभ्यो विनिर्गताः ।।२४९।। શ્લોકાર્ચ -
હે વત્સ ! તેથી મહામોહાદિને સંતોષ ઉપર અધિક રોષ છે તેથી, સંતોષને આશ્રયીને વિગ્રહની ઈચ્છાથી યુદ્ધ કરવાની ઈચ્છાથી, મહામોહાદિ સ્વનગરોથી નીકળ્યા છે. ll૨૪૯ll શ્લોક :
चित्तवृत्तिमहाटव्यां, रणमेषामनेकशः ।
संजातं न च संजातो, स्फुटौ जयपराजयौ ।।२५०।। શ્લોકાર્ચ -
ચિત્તરૂપી મહાટવીમાં આમનું મહામોહ અને ચારિત્રધર્મનું, અનેક વખત યુદ્ધ થયું પરંતુ સ્પષ્ટ જય-પરાજય થયા નહીં. ર૫oll
બ્લોક :
યત:क्वचिज्जयति, सन्तोषस्तन्त्रपालोऽरिसंहतिम् । प्रभवन्ति क्वचित्तेऽपि, महामोहादिभूभुजः ।।२५१।।