________________
૩૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तद् भदन्त! किमेतेषां, साधूनामयमीदृशः ।
संपन्न एव वृत्तान्तः, किं वा नेति निवेद्यताम् ।।३७७।। શ્લોકાર્ય :
તે કારણથી હે ભદંત ! આ સાધુઓને શું આવા પ્રકારનો આ વૃત્તાંત પ્રાપ્ત થયો જ છે કે નહીં ? એ તમે નિવેદન કરો. ll૩૭૭ી શ્લોક :
ततो विचक्षणेनोक्तं, सर्वेषामयमीदृशः ।
સાધૂનાં મૂ! સંપન્નો, વૃત્તાન્તો નાસ્તિ સંશય: રૂ૭૮ શ્લોકાર્ચ -
તેથી વિચક્ષણ વડે કહેવાયું - હે રાજા ! સર્વ સાધુઓને આવા પ્રકારનો આ વૃત્તાંત સંપન્ન થયો છે, સંશય નથી. [૩૭૮
શ્લોક :
अन्यच्चसंपद्यते तवापीह, वृत्तान्तोऽयं नरेश्वर!।
यदि त्वं कुरुषे सद्यो, यादृशं मादृशैः कुतम् ।।३७९।। શ્લોકાર્ચ -
અને હે નરેશ્વર ! બીજું તને પણ અહીં=સંસારમાં, આ વૃત્તાંત પ્રાપ્ત થાય જો તું શીધ્ર કરે, જેવું મારા જેવા વડે કરાયું. ll૩૭૯II. શ્લોક :
दर्शयामि क्षणेनैव, तं विवेकमहागिरिम् ।
ततस्तज्जायते तेऽत्र, स्वयमेव कुटुम्बकम् ।।३८०।। શ્લોકાર્ચ -
ક્ષણમાં જ તે વિવેકમહાગિરિ હું બતાવું છું. તેથી અહીં=સંસારમાં, તારું સ્વયં જ તે કુટુંબ થાય છે=જે મારું કુટુંબ છે તે તારું કુટુંબ થાય છે. [૩૮૦|