Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 349
________________ ३४० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अहो भगवता चारु, ममादिष्टं महात्मना । गृह्णाम्येवाधुना दीक्षामिति चित्तेऽवधारितम् ।।३८५।। શ્લોકાર્ચ - અહો ભગવાન મહાત્મા વડે મને સુંદર આદેશ કરાયો. હમણાં હું દીક્ષાને ગ્રહણ કરું એ પ્રમાણે ચિતમાં અવધારણ કરાયું=નરવાહનરાજા વડે અવધારણ કરાયું. [૩૮૫ શ્લોક : ततो विघटितानिष्टदुष्टपापाणुसञ्चयः । अवोचत गुरुं नत्वा, स राजा नरवाहनः ।।३८६।। શ્લોકાર્ચ - ત્યારપછી નાશ કર્યો છે અનિષ્ટ દુષ્ટ પાપ અણુનો સંચય જેમણે એવા તે નરવાહનરાજાએ ગુરુને નમીને કહ્યું. ll૧૮૬ શ્લોક : भदन्त! यदि या काचिद्विद्यते योग्यतेदृशी । ततः करोम्यहं तादृक्, कृतं यादृग् भवादृशैः ।।३८७।। શ્લોકાર્થ : હે ભગવાન ! જો મારી કાંઈક યોગ્યતા આવા પ્રકારની વિધમાન છે, તો હું તેવું કર્યું, જેવું તમારા જેવા વડે કરાયું. ll૩૮૭ll શ્લોક : किं चानेन?दीयतां जिनदीक्षा मे, क्रियतां मदनुग्रहः । ततो युष्मत्प्रसादेन, सर्वं चारु भविष्यति ।।३८८।। શ્લોકાર્ય : વળી આના વડે શું ? મારી યોગ્યતા છે કે નહીં એના વિચાર વડે શું? જિનદીક્ષા મને અપાય. મારા ઉપર અનુગ્રહ કરાય, તેથી તમારા પ્રસાદથી સર્વ સુંદર થશે. ll૧૮૮ll

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386