________________
३४०
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
अहो भगवता चारु, ममादिष्टं महात्मना ।
गृह्णाम्येवाधुना दीक्षामिति चित्तेऽवधारितम् ।।३८५।। શ્લોકાર્ચ -
અહો ભગવાન મહાત્મા વડે મને સુંદર આદેશ કરાયો. હમણાં હું દીક્ષાને ગ્રહણ કરું એ પ્રમાણે ચિતમાં અવધારણ કરાયું=નરવાહનરાજા વડે અવધારણ કરાયું. [૩૮૫ શ્લોક :
ततो विघटितानिष्टदुष्टपापाणुसञ्चयः ।
अवोचत गुरुं नत्वा, स राजा नरवाहनः ।।३८६।। શ્લોકાર્ચ -
ત્યારપછી નાશ કર્યો છે અનિષ્ટ દુષ્ટ પાપ અણુનો સંચય જેમણે એવા તે નરવાહનરાજાએ ગુરુને નમીને કહ્યું. ll૧૮૬ શ્લોક :
भदन्त! यदि या काचिद्विद्यते योग्यतेदृशी ।
ततः करोम्यहं तादृक्, कृतं यादृग् भवादृशैः ।।३८७।। શ્લોકાર્થ :
હે ભગવાન ! જો મારી કાંઈક યોગ્યતા આવા પ્રકારની વિધમાન છે, તો હું તેવું કર્યું, જેવું તમારા જેવા વડે કરાયું. ll૩૮૭ll શ્લોક :
किं चानेन?दीयतां जिनदीक्षा मे, क्रियतां मदनुग्रहः ।
ततो युष्मत्प्रसादेन, सर्वं चारु भविष्यति ।।३८८।। શ્લોકાર્ય :
વળી આના વડે શું ? મારી યોગ્યતા છે કે નહીં એના વિચાર વડે શું? જિનદીક્ષા મને અપાય. મારા ઉપર અનુગ્રહ કરાય, તેથી તમારા પ્રસાદથી સર્વ સુંદર થશે. ll૧૮૮ll