________________
૩૪૧
ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક -
सूरिणाऽभिहितं भूप! सुन्दरस्ते विनिश्चयः । युक्तमेतद्धि भव्यानां, कृत्यमेतद् भवादृशाम् ।।३८९।।
શ્લોકાર્થ :
સૂરિ વડે કહેવાયું, હે રાજા ! તારો નિશ્ચય સુંદર છે. દિ=જે કારણથી, ભવ્યજીવોને દીક્ષાને અનુકૂળ યોગ્યતાવાળા જીવોને, આ=સંયમ ગ્રહણ કરવું એ યુક્ત છે. તમારા જેવાને=નરવાહન જેવા યોગ્ય જીવોને, આ દીક્ષા ગ્રહણ કરવી એ કૃત્ય છે. ll૧૮૯ll શ્લોક :
नूनं मदीयवाक्यस्य, सद्भावार्थोऽवधारितः ।
संजातस्तेन ते भूप! महोत्साहोऽयमीदृशः ।।३९०।। શ્લોકાર્ય :
ખરેખર મારા વાક્યનો સભાવાર્થ અવધારણ કરાયો. તેથી હે રાજા ! તને આ આવા પ્રકારનો મહાન ઉત્સાહ થયો છે. ll૩૯oll બ્લોક :
તથાદિतादृक्षु वल्गमानेषु, महामोहादिशत्रुषु ।
को वा नाश्रयते दुर्गं, सुक्षेमं जैनसत्पुरम्? ।।३९१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – તેવા પ્રકારના કૂદતા મહામોહાદિ શત્રુ હોતે છતે કોણ સુક્ષેમવાળા=સુંદર રક્ષણવાળા, જેનસપુરરૂપ દુર્ગનો=કિલ્લાનો, આશ્રય ન કરે? બુદ્ધિમાન પુરુષ અવશ્ય કરે. ll૧૯૧૫ શ્લોક :
निश्चिन्तो गृहवासेऽत्र, को वा दुःखौघपूरिते? ।
आसीत विदिते जैने, सत्पुरे सुखसागरे ।।३९२।। શ્લોકાર્ય :
સુખના સાગર એવું જૈનસપુર વિદિત થયે છતે=જ્ઞાત થયે છતે, દુઃખના સમૂહથી પૂરિત આ ગૃહવાસમાં કોણ બુદ્ધિમાન નિશ્ચિત વસે ? Il3૯૨શા.