SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : अलं कालविलम्बेन, राजन्! अत्र महाभये । एवं ते ज्ञाततत्त्वस्य, युक्तमत्र प्रवेशनम् ।।३९३।। શ્લોકાર્થ : હે રાજન !મહા ભયવાળા એવા આ સંસારમાં કાલવિલમ્બનથી સર્યું. જ્ઞાન તત્વવાળા એવા તને આ રીતે દીક્ષા ગ્રહણ કરે એ રીતે, અહીં જૈનપુરમાં, પ્રવેશ યુક્ત છે. ll૧૯all શ્લોક : ततो भागवतं वाक्यं, श्रुत्वा संतुष्टचेतसा । तदेतच्चिन्तितं राज्ञा, दीक्षाग्रहणकाम्यया ।।३९४ ।। શ્લોકાર્ચ - તેથી=વિચક્ષણસૂરિએ આ પ્રમાણે કહ્યું તેથી, ભગવાનના વાક્યને સાંભળીને સંતુષ્ટ ચિત્તવાળા રાજા વડે દીક્ષા ગ્રહણની કામનાથી તે આ વિચારાયું. ll૧૯૪ll શ્લોક : राज्ये कं स्थापयामीति, को वा योग्योऽस्य मत्सुतः? । ततो विस्फारिता दृष्टिीलाब्जदललासिनी ।।३९५ ।। શ્લોકાર્થ : શું વિચારાયું ? તે કહે છે – રાજ્યમાં કોને સ્થાપન કરું. આને=રાજ્યને, યોગ્ય કયો મારો પુત્ર છે ? તેથી નીલકમળના દલને વિલાસ કરનારી દષ્ટિ વિસ્ફારિત કરાઈ=રાજ્યને યોગ્ય જોવા માટે દષ્ટિને વિસ્ફારિત કરાઈ. ll૧લ્પા શ્લોક : अथागृहीतसङ्केते! तदाऽहं रिपुदारणः । तथा निषण्णस्तत्रैव, निर्भाग्यो रोररूपकः ।।३९६।। શ્લોકાર્ધ : હવે હે અગૃહીતસંકેતા ! ત્યારે ત્યાં જ=સૂરિની દેશનાસ્થલમાં જ, ભિખારીરૂપ નિર્ભાગ્ય રિપુકારણ એવો હું બેઠેલો. Ila૯૬ો
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy