________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૩૫
શ્લોકાર્ય :
જે કારણથી દોષવાળા ઉપર પણ ગુણનો આરોપ કરનાર, જગતને આહલાદ કરનાર, અચિંત્ય સોંદર્યવાળા સજ્જન પુરુષની પ્રકૃતિનો આ ગુણ શું છે ? ll૩૬૬ll શ્લોક :
तथाहिनूनमेषा सतां दृष्टिश्चापयष्टिरपूर्विका ।
अकारणेऽपि या नित्यं, गुणारोपपरायणा ।।३६७।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – ખરેખર સંતોની અપૂર્વ કોટીની ધનુષ્યની યષ્ટિવાળી આ દૃષ્ટિ છે. જે અકારણમાં પણ નિત્ય ગુણના આરોપમાં પરાયણ છે. Il39૭ll શ્લોક :
किं वा भुवनवन्द्यस्य, गुणोऽयं हतविद्विषः ।
अस्यैव जैनलिङ्गस्य, यत्रैते संस्थिता वयम् ।।३६८।। શ્લોકાર્ચ -
અથવા ભુવનવંધ, હપ્યા છે શત્રુ જેણે એવા આ જેનલિંગનો જ શું આ ગુણ છે ? જે જેનલિંગમાં આ અમે રહેલા છીએ. ll૧૬૮II. બ્લોક :
તથાદિसुरेन्द्रा अपि वन्दन्ते, तं भक्तिभरपूरिताः ।
करस्थं यस्य पश्यन्ति, जैनेन्द्र लिङ्गमञ्जसा ।।३६९।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે - જેના હાથમાં જેનેજ લિંગને શીધ્ર જુએ છે તેને ભક્તિના અતિશયથી ભરેલા સુરેન્દ્રો પણ વંદન કરે છે. ll૧૬૯ll
શ્લોક :
किञ्चान्यत्कारणं किञ्चिद् गृहस्थाचारधारकः । येनेदृशोऽपि ते राजन्! अहं दुष्करकारकः ।।३७०।।