________________
૩૨૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ प्रकर्षेणोदितं तात! सत्यमेतन्न संशयः ।
अनुभूतं मयाऽप्यस्य, योगाञ्जनविजृम्भितम् ।।३५१।। શ્લોકાર્ચ -
જે કારણથી હે વત્સ! વિમર્શનું શ્રેષ્ઠ અંજન વિધમાન છે, તેના બળથી તે અંજનના બળથી, આકવિમર્શ, તે મહાગિરિને=વિવેકપર્વતને, અહીં જ બતાવે છે. પ્રકર્ષ વડે કહેવાયું. હે તાત ! આ સત્ય છે, સંશય નથી=વિમર્શ પાસે શ્રેષ્ઠ અંજન છે એ સત્ય છે, સંશય નથી. મારા વડે પણ= પ્રકર્ષ વડે પણ, આના=વિમર્શના, યોગઅંજનથી વિસ્મિત અનુભવ કરાયો છે. ll૩૫૦-૩૫૧II શ્લોક :
સ્વિદુના?यावदेष महावीर्यं न प्रयुङ्क्ते वराञ्जनम् ।
तावदेव न दृश्यन्ते, ते पर्वतपुरादयः ।।३५२।। શ્લોકાર્ચ -
વધારે શું કહેવું? જ્યાં સુધી આ=વિમર્શ, શ્રેષ્ઠ અંજન રૂપ મહાવીર્યનો પ્રયોગ કરતો નથી, ત્યાં સુધી જ તે પર્વત, પુરાદિ દેખાતા નથી=વિવેકપર્વત, જેનપુર વગેરે દેખાતા નથી. ll૩૫રા શ્લોક :
यदा तु विमलालोकमयं युङ्क्ते तदञ्जनम् ।
તવા સર્વત્ર માસત્તે, તે પર્વતપુરાવઃ જારૂરૂા શ્લોકાર્ચ -
જ્યારે વળી આ વિમર્શ, તે વિમલાલોકમય અંજન યોજન કરે છે ત્યારે સર્વત્ર તે પર્વત પુરાદિ ભાસે છે. ll૩૫all
विमलालोकाऽञ्जनप्रभावः
બ્લોક :
ततो विचक्षणेनोक्तो विमर्शो भद्र! दीयताम् । मह्यं तदञ्जनं तूर्णं, यद्यस्ति तव तादृशम् ।।३५४।।