________________
૨૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
જીવવીર્યરૂપ સિંહાસન શ્લોકાર્થ :
હે તાત પ્રકર્ષ ! આ નિઃસ્પૃહતા સુવેદિકા તને વર્ણન કરાઈ. આ જીવવીર્ય નામનું વિક્ટર હવે સાંભળ. II૮૫ll. શ્લોક :
जीववीर्यमिदं येषां, परिस्फुरति मानसे । .
સુવમેવ પર તેષાં, સુવાનામુવ: પુતઃ ? પાટદ્દા શ્લોકાર્થ :
જેઓના માનસમાં આ જીવવીર્ય પરિફુરણ થાય છે તેઓને કેવલ સુખ જ છે. દુઃખોનો ઉદ્ધવ ક્યાંથી હોય ? ll૮૬ll શ્લોક :
अयं हि राजा दीप्ताङ्गो दृश्यते यश्चतुर्मुखः । निविष्टोऽत्र जगबन्धुदत्तास्थानो मनोरमः ।।८७।।
શ્લોકાર્ય :
હિં=જે કારણથી, જગતબંધુ એવા આ રાજા, દીપ્ત અંગવાળા, જે ચતુર્મુખ દેખાય છે, ભરાયેલી સભાવાળા, મનોરમ એવા તે અહીં=જીવવીર્ય આસન ઉપર બેઠેલા છે=જેઓનું જીવવીર્ય સદા જિનના ગુણોનું સ્મરણ કરે છે તેઓના ચિત્તમાં સદા ભગવાન રહેલા છે. II૮૭ી શ્લોક :
यः शुभ्रः परिवारोऽस्य, यद्राज्यं या विभूतयः ।
यच्चातुलं महत्तेजो, विष्टरं तत्र कारणम् ।।८८।। શ્લોકાર્ચ -
આનોકત્રિજગતબંધુનો, જે શુભ્ર પરિવાર છે. જે રાજ્ય છે, જે વિભૂતિઓ છે, જે અતુલ મહાન તેજ છે ત્યાં ત્રિજગતબંધુના તે સર્વમાં કારણ વિન્ટર છે=જીવવીર્યરૂપ આસન છે. II૮૮l. શ્લોક :
किं चात्र बहुनोक्तेन? पुरं लोका महागिरिः । शिखरं सत्पुरं लोका, मण्डपो वरवेदिका ।।८९।।