________________
૨૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જે કારણથી ઘણા કાલથી ભટકતા લોકો કોઈક રીતે મુશ્કેલીથી સાત્વિકમાનસપુરને પ્રાપ્ત કરે છે. II૫૪ll
શ્લોક :
स्थित्वा तत्र पुनर्यान्ति, भवचक्रे निरन्तके ।
एनं वत्स! न पश्यन्ति, विवेकवरपर्वतम् ।।५५।। શ્લોકાર્ચ -
ત્યાં રહીને વળી નિરંતક એવા ભવચક્રમાં જાય છે. હે વત્સ ! આ વિવેકવર પર્વતને જોતા નથી. 'પિપIL શ્લોક :
भूरिभिर्विहितैस्तात! ततश्चेत्थं गमागमैः ।
कदाचित्तेऽत्र पश्येयुर्विवेकवरपर्वतम् ।।५६।। શ્લોકાર્થ :
હે તાત!ત્યારપછીeભવચક્રમાં વિવેકવર પર્વત જોતા નથી ત્યારપછી, આ રીતે સાત્વિકમાનસ પુરમાં આવે છે, વિવેકવર પર્વતને જોયા વગર જાય છે એ રીતે, ઘણા વખત કરાયેલા ગમનાગમન વડે ક્યારેક અહીં સાત્વિકમાનસપુર નગરમાં, તેઓ વિવેકવર પર્વતને જુએ છે. પા. શ્લોક :___ नारोहन्ति च दृष्टेऽपि, तथाऽन्ये वत्स! सदिगरौ ।
प्रयान्ति च विदन्तोऽपि, भवचक्रे स्ववैरिणः ।।५७।। શ્લોકાર્ચ -
અને હે વત્સ પ્રકર્ષ! સગિરિ દષ્ટ હોવા છતાં પણ અન્ય આરોહણ કરતા નથી અને જાણતા પણ વૈરી એવા તેઓ ભવચક્રમાં જાય છે. પછી શ્લોક -
आरोहेयुः कदाचिच्च, तत्राऽऽरूढाः सुदुर्लभम् ।
शिखरं ते न पश्येयुरिदं वत्साऽतिसुन्दरम् ।।५८।। શ્લોકાર્ય :
અને હે વત્સ ! કદાચિત્ આરોહણ કરે=વિવેક પર્વત ઉપર આરોહણ કરે, ત્યાં આરૂઢ થયેલા=વિવેક પર્વત ઉપર ચઢેલા, તેઓ સુદુર્લભ અતિસુંદર આ શિખરને જોતા નથી. પ૮ll