________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
જવાતો, ખિન્ન વદનવાળો, દીન સર્વ આશાના નાશથી વિહ્વલ થયેલો તે જ ક્ષણમાં તે બંને દ્વારા=પ્રકર્ષ અને વિમર્શ બંને દ્વારા, તે વાણિયો જોવાયો. II3થી ૬।।
શ્લોક ઃ
५४
શ્લોકાર્થ :
પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! શું આ અદ્ભુત જોવાયું ? શું આ ઇન્દ્રજાલ છે ? શું આ સ્વપ્ન છે ? શું આ મારો મતિવિભ્રમ છે ? ।।૭।।
શ્લોક ઃ
प्रकर्षेणोदितं माम! किमिदं दृष्टमद्भुतम् ? ।
किमिन्द्रजालं किं स्वप्नः, किं वा मे मतिविभ्रमः ? ।।७।।
શ્લોક ઃ
શ્લોકાર્થ :
જે કારણથી આની તે લીલા ક્ષણમાત્રથી નથી, તે ધન નથી, તે લોકો નથી, તે તેજ નથી, તે ગર્વ નથી અને તે પૌરુષપણું નથી. IIT
धनिचेष्टा
यदस्य क्षणमात्रेण, न सा लीला न तद्धनम् ।
न ते लोका न तत्तेजो, न गर्वो न च पौरुषम् ।।८।।
-:
विमर्शेनोदितं वत्स ! सत्यमेतन्न विभ्रमः ।
अत एव न कुर्वन्ति, धनगर्वं महाधियः ।। ९ ।।
શ્રીમંતોની ચેષ્ટા
શ્લોકાર્થ
વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! આ સત્ય છે. વિભ્રમ નથી. આથી જ મહાબુદ્ધિમાન પુરુષો
–
ધનનો ગર્વ કરતા નથી. IIII
શ્લોક ઃ
धनं हि घर्मसंतप्तविहङ्गगलचञ्चलम् । ग्रीष्मोष्माक्रान्तशार्दूलजिह्वातरलमीरितम् ।।१०।। इन्द्रजालमिवानेकदर्शिताद्भुतविभ्रमम् । ક્ષાતૃવિનષ્ટ ૨, નીરવુન્નુવન્નિમમ્।।।। યુમમ્।।