________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
एतच्चान्यभवे धन्यैर्यरुपात्तमिहापि वा ।
स्थिरमेव धनं तेषां, सुमेरोः शिखरं यथा ।।१२।। શ્લોકાર્ચ -
અને આ=પુણ્યાનુબંધી પુણ્ય, ધન્ય જીવો વડે અન્ય ભવમાં કપાત છે ઉપાર્જન કરાયું છે અથવા અહીં પણ=આ ભવમાં પણ ઉપાર્જન કરાયું છે, તેઓનું સ્થિર જ ધન છે જે પ્રમાણે સુમેરુનું શિખર. ll૧ાા શ્લોક :
अन्यच्च ते महात्मानस्तत्पुण्यपरिढौकितम् । बाह्यं तुच्छं मलप्रायं, विज्ञाय क्षणगत्वरम् ।।१३।। योजयन्ति शुभे स्थाने, स्वयं च परिभुञ्जते ।
न च तत्र धने मूर्छामाचरन्ति महाधियः ।।१४।। युग्मम्।। શ્લોકાર્ચ -
અને બીજું તે મહાત્માઓ પુણ્યથી પરિઢોકિતકપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલું, તે બાહ્ય ધન તુચ્છ મલપ્રાયઃ, ક્ષણગત્વર જાણીને શુભસ્થાનમાં યોજે છે. અને સ્વયં ભોગવે છે અને મહાબુદ્ધિવાળા તેઓ તે ધનમાં મૂર્છાને આચરતા નથી. II૧૩-૧૪TI.
બ્લોક :
ततश्च तद्धनं तेषां, सत्पुण्याऽवाप्तजन्मनाम् । इत्थं विशुद्धबुद्धीनां, जायते शुभकारणम् ।।१५।। निन्द्ये बाह्ये महानर्थकारणे मूर्छिता धने ।
शून्यास्ते दानभोगाभ्यां, ये पुनः क्षुद्रजन्तवः ।।१६।। શ્લોકાર્ચ -
અને તેથી સત્પષ્યથી પ્રાપ્ત થયેલા જન્મવાળા આ પ્રકારના વિશુદ્ધ બુદ્ધિવાળા=પૂર્વમાં કહ્યું કે ઘનમાં મૂચ્છ રાખતા નથી પરંતુ શુભસ્થાનમાં વાપરે છે એ પ્રકારની વિશુદ્ધ બુદ્ધિવાળા, તેઓનું=મહાત્માઓનું, તે ધન શુભનું કારણ થાય છે. જે વળી ક્ષદ્ર જીવો છે તેઓ નિંધ, બાહ્ય મહા અનર્થના કારણ એવા ધનમાં મૂચ્છિત દાન-ભોગથી શૂન્ય છે. ||૧૫-૧૬