________________
૧૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनान्यवयवाः । संशयादूर्ध्वं भवितव्यताप्रत्ययस्तर्कः, यथा भवितव्यमत्र स्थाणुना पुरुषेण वेति । संशयतर्काभ्यामूर्ध्वं निश्चयतः प्रत्ययो निर्णयः, यथा पुरुष एवायं स्थाणुरेव वा । तिस्रः कथाः-वादजल्पवितण्डाः । तत्र शिष्याचार्ययोः पक्षप्रतिपक्षपरिग्रहेणाभ्यासख्यापनाय વાહિ#થા |
विजिगीषुणा सार्धं छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः, स एव स्वपक्षप्रतिपक्षस्थापनाहीनो वितण्डा ।
अनैकान्तिकादयो हेत्वाभासाः । 'नवकम्बलो देवदत्त' इत्यादि छलम् । दूषणाभासास्तु जातयः । निग्रहस्थानानि पराजयवस्तूनि, तद्यथा-प्रतिज्ञाहानिः प्रतिज्ञान्तरं प्रतिज्ञाविरोधः प्रतिज्ञासंन्यासः हेत्वन्तरं अर्थान्तरं निरर्थकं अविज्ञातार्थमपार्थकं अप्राप्तकालं न्यूनमधिवं पुनरुक्तं अननुभाषणं अप्रतिज्ञानं अप्रतिभा कथाविक्षेपो मतानुज्ञा पर्य्यनुयोज्योपेक्षणं निरनुयोज्यानुयोगः अपसिद्धान्तो हेत्वाभासाश्चेति निग्रहस्थानानि । तदेते प्रमाणादयः षोडश पदार्थाः । इति नैयायिकदर्शनसमासः ।
અને આત્મા, શરીર, ઇન્દ્રિયનો અર્થ, બુદ્ધિ, મનની પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અને અપવર્ગ પ્રમેય છે. શું થાય એ પ્રકારે અવધારણાત્મક બોધ સંશય છે. આ સ્થાણુ છેઃવૃક્ષ છે અથવા પુરુષ છે એ પ્રકારે સંશય છે. જેનાથી પ્રયુક્ત પ્રવર્તે છે તે પ્રયોજન છે=જે ફલથી પ્રયુક્ત જીવ પ્રવર્તે છે તે તેનું પ્રયોજન છે. અવિપ્રતિપત્તિ વિષયને પામેલું દાંત છે. સિદ્ધાંત ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે – સર્વ તંત્રનો સિદ્ધાંત, પ્રતિતંત્રનો સિદ્ધાંત, અધિકરણનો સિદ્ધાંત અને અભ્યપગમતો સિદ્ધાંત. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને તિગમન અવયવો છે. સંશયથી ઊર્ધ્વ ભવિતવ્યતાનો પ્રત્યય તર્ક છે. જે પ્રમાણે અહીં સ્થાણુથી અથવા પુરુષથી હોવું જોઈએ છે એ પ્રકારનો તર્ક છે. સંશય અને તર્કથી ઊર્ધ્વમાં, નિશ્ચયથી પ્રત્યય નિર્ણય છે. જે પ્રમાણે પુરુષ જ આ છે અથવા સ્થાણુ જ આ છે. ત્રણ પ્રકારની કથા છે. વાદ, જલ્પ, વિતંડા. ત્યાં શિષ્ય અને આચાર્યના પક્ષ અને પ્રતિપક્ષના સ્વીકારથી અભ્યાસના ખ્યાપન માટે વાદકથા છે. જીતવાની ઇચ્છાવાળા સાથે છલ, જાતિ, તિગ્રહસ્થાન અને સાધનનો ઉપાલંભ જલ્પ છે. તે જ જલ્પ જ, સ્વપક્ષ અને પ્રતિપક્ષના સ્થાપનાથી હીન વિતંડા છે. અનેકાંતિકાદિઓ હેત્વાભાસો છે. નવકમ્બલો દેવદત છે ઈત્યાદિ છલ છે. વળી દૂષણાભાસ જાતિઓ છે. તિગ્રહસ્થાનો પરાજ્ય વસ્તુઓ છે. તે આ પ્રમાણે – પ્રતિજ્ઞાની હાનિ, પ્રતિજ્ઞાાર, પ્રતિજ્ઞાનો વિરોધ, પ્રતિજ્ઞાનું સ્થાપન, હેવંતર, અર્થાતર, નિરર્થક, અવિજ્ઞાત અર્થનું અપાર્થક, અપ્રાપ્તકાલ, ચૂત અધિક, પુનરુક્ત, અનુભાષણ, અપ્રતિજ્ઞાન, અપ્રતિભા, કથાનો વિક્ષેપ, મતની અનુજ્ઞા,