________________
૧૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ कार्यं सत्त्वस्य, शोकतापभेदस्तम्भोद्वेगापद्वेषाः कार्यं रजसः, मरणसादनबीभत्सदैन्यगौरवाणि तमसः कार्यम् । ततः सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः, सैव प्रधानमित्युच्यते । प्रकृतेश्च महानाविर्भवति= बुद्धिरित्यर्थः । बुद्धेश्चाहङ्कारः । ततोऽहङ्कारादेकादशेन्द्रियाणि, तद्यथा-पञ्च बुद्धीन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्ररूपाणि, पञ्च कर्मेन्द्रियाणि वाक्पाणिपादपायूपस्थलक्षणानि मनश्चाविर्भवति ।
तथा तत एवाहङ्कारात्तमोबहुलात्पञ्च तन्मात्राणि स्पर्शरसरूपगन्धशब्दलक्षणान्याविर्भवन्ति । तेभ्यश्च पृथिव्यादीनि पञ्च महाभूतानि । तदेषा चतुर्विंशतितत्त्वात्मिका प्रकृतिः ।
तथा परः पुरुषश्चैतन्यस्वरूपः, स चानेको जन्ममरणकरणानां नियमदर्शनाद्धर्मादिषु प्रवृत्तिनानात्वाच्च । प्रकृतिपुरुषयोश्चोपभोगार्थः संयोगः पङ्ग्वन्धयोरिव, उपभोगश्च शब्दाधुपलम्भो गुणपुरुषान्तरोपभोगश्च । प्रत्यक्षानुमानागमाः प्रमाणानि । इति सांख्यदर्शनसंक्षेपार्थः ।
સાંખ્યમત વળી સાંખ્ય વડે હે વત્સ ! નિજબુદ્ધિથી નિવૃતિનગરીનો આ પંથ પરિકલ્પિત છે. તે ‘કુતથી બતાવે છે – પચીસ તત્વના પરિજ્ઞાનથી વિશ્રેયસનો અધિગમ છે=મોક્ષમાર્ગનો બોધ છે. ત્યાં=પચીસ તત્ત્વોમાં ત્રણ ગુણો છે. સત્વ, રજ, તમ. ત્યાંત્રણ ગુણોમાં પ્રસાદ, લાઘવ, પ્રણય, અનભિવંગ, અદ્વેષ અને પ્રતીતિ સત્ત્વનાં કાર્ય છે. શોક, તાપ, ભેદ, , ઉદ્વેગ, અપઢેષ રજતાં કાર્ય છે. મરણ, નાશ, બીભત્સ, દેવ્ય, ગૌરવો તમસનાં કાર્યો છે. તેથી સત્વ, રજ અને તેમની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે તે જ પ્રધાન એ પ્રમાણે કહેવાય છે. પ્રકૃતિથી મહાન આવિર્ભાવ પામે છે. બુદ્ધિ એ પ્રકારનો અર્થ છે=મહાનનો અર્થ છે. અને બુદ્ધિથી અહંકાર થાય છે. તે અહંકારથી અગિયાર ઇન્દ્રિયો થાય છે. તે આ પ્રમાણે સ્પર્શત, રસ, ઘાણ, ચક્ષ અને ક્ષોત્ર રૂપ પાંચ બુદ્ધિ ઈન્દ્રિયો, વાણી, હાથ, પગ, ગુદા અને સ્ત્રીનું અને પુરુષનું ચિહ્ન પાંચ કર્મેન્દ્રિયો અને છઠું મન આવિર્ભાવ પામે છે. અને તમોબહુલ એવા તે જ અહંકારથી સ્પર્શ, રસ, રૂપ, ગંધ, અને શબ્દ લક્ષણ પાંચ તત્માત્રા આવિર્ભાવ પામે છે. અને તેનાથી=પાંચ તત્માત્રાથી પૃથ્વી આદિ પાંચ મહાભૂતો થાય છે. તે આ ચોવીસ તત્ત્વાત્મક પ્રકૃતિ છે. અને પર=પ્રકૃતિથી પર, ચૈતન્ય સ્વરૂપ પુરુષ છે. તે અનેક છે પુરુષ અનેક છે; કેમ કે જન્મ, મરણ, કરણોના નિયમનું દર્શન છે અને ધર્માદિમાં પ્રવૃત્તિનું અનેકપણું છે. પ્રકૃતિ અને પુરુષના ઉપભોગ અર્થવાળો પંગુ અને અંધના જેવો સંયોગ છે. શબ્દાદિનો ઉપલંભ ઉપભોગ છે. ગુણ અને પુરુષાંતર ઉપભોગ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણો છે. આ પ્રમાણે સાંખ્યદર્શન સંક્ષેપાર્થ છે.
बौद्धमार्गः बौद्धैः पुनर्भद्र! परिकल्पितेयं निर्वृतिनगरीवर्तनी, यदुत-द्वादशायतनानि, तद्यथा-पञ्चेन्द्रियाणि