________________
૨૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ बहिरङ्गा जनास्ते हि, निवसन्त्यत्र सत्पुरे ।
पुरमाहात्म्यमात्रेण, गच्छन्ति विबुधालये ।।३०।। શ્લોકાર્ચ -
જે લોકો આ સાત્વિકમાનસપુરમાં વસે છે એઓના બહિગરૂ૫ શૌર્ય, વીર્યાદિ ગુણો થાય છે, તે બહિરંગ જનો=સંસારમાં રહેલા જીવો, આ સત્પરમાં વસે છે. પુરના માહામ્ય માત્રથી વિબુધાલયમાં જાય છે. ll૨૯-૩૦|| બ્લોક :
अन्यच्च वसतामत्र, पुरे सात्त्विकमानसे ।
प्रत्यासन्नतया याति, विवेको दृष्टिगोचरे ।।३१।। શ્લોકાર્ચ -
અને બીજું આ સાત્વિકમાનસપુરમાં વસતા એવા તેઓને પ્રત્યાસક્ષપણું હોવાને કારણે વિવેકપર્વત દષ્ટિગોચરમાં આવે છે. Il૩૧II
બ્લોક :
તતयद्यारोहन्त्यमुं लोका, विवेकवरपर्वतम् ।
ततो जैन समासाद्य, पुरं यान्ति सुखास्पदम् ।।३२।। શ્લોકાર્ય :
અને તેથી વિવેકપર્વત દષ્ટિગોચરમાં આવે છે તેથી, આ લોકો વિવેકપર્વતને જોનારા લોકો જો વિવેકવરપર્વત ઉપર આરોહણ કરે છે તો જેનપુરને પ્રાપ્ત કરીને સુખના સ્થાનને પ્રાપ્ત કરે છે. Il3II
શ્લોક :
एवं च स्थितेपुरप्रभावमात्रेण, सदैते सुन्दरा जनाः ।
વિવેકશિવરારૂઢા:, પુનઃ ચુરતિસુન્દરા: Jારૂરૂા શ્લોકાર્થ :
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સાત્વિકપુરમાં પ્રવેશ કરીને વિવેકપર્વત ઉપર જેઓ ચઢે છે. તેઓ સુખના સ્થાનને પ્રાપ્ત કરે છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, પુરના પ્રભાવ માત્રથી=જેનપુરના