________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૨૫ પ્રભાવ માત્રથી, સદા સુંદર એવા આ લોકો વિવેકશિખર ઉપર આરૂઢ થયેલા ફરી અતિસુંદર થાય છે=પૂર્વમાં જે કષાયોની અલ્પતાથી સુંદરતા હતી તે જૈનનગરમાં વસવાથી જિનતુલ્ય થવાના યત્નને કારણે, પૂર્વ કરતાં કષાયોની અધિક અલ્પતા થવાને કારણે અતિસુંદર થાય છે. 133II શ્લોક :
ફ્રિ – अन्येषां पापिनां वत्स! भवचक्रनिवासिनाम् ।
सदा न प्रतिभातीदं, जनानां जैनसत्पुरम् ।।३४।। શ્લોકાર્થ :
વળી, હે વત્સ ! અન્ય પાપી એવા ભવચક્રનિવાસી લોકોને આ જેનસપુર સદા પ્રતિભાસ થતો નથી= ક્વચિત્ બાહ્યથી જિનપ્રતિમાદિની ભક્તિ કરતા હોય કે શ્રાવક આચાર પાળતા હોય તોપણ પરમાર્થથી જેનસપુર કઈ રીતે જીવને સુંદર બનાવે છે એ પ્રતિભાસ થતો નથી. ll૧૪ll શ્લોક :
निवसन्ति पुनर्येऽत्र, पुरे सात्त्विकमानसे ।
बहिरङ्गजनास्तेषां, भातीदं जैनसत्पुरम् ।।३५।। શ્લોકાર્ચ -
વળી, જે બહિરંગ જનો આ સાત્વિકમાનસરૂપ પુરમાં વસે છે તેઓને આ જૈનસપુર ભાસે છે=સુખના પરંપરાનું કારણ ભાસે છે. ll૩૫ll શ્લોક :
तदमी भाविकल्याणा, लोका मार्गानुयायिनः ।
वास्तव्यकाः पुरे येऽत्र, सदा प्रकृतिसुन्दरे ।।३६।। શ્લોકાર્ચ -
તે કારણથી ભાવિકલ્યાણવાળા માર્ગાનુસારી આ લોકો છે જે પ્રકૃતિસુંદર એવા આ પુરમાં સદા વસનારા છે. Il39ll
विवेकशिखरवर्णनम्
બ્લોક :
तदेते कथितास्तुभ्यं, पुरे सात्त्विकमानसे । लोकाः महागिरे रूपं, समाकर्णय साम्प्रतम् ।।३७।।