________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
યત:महामोहहता येऽत्र, विशेषेण नराधमाः ।
द्यूते त एव वर्तन्ते, प्राप्नुवन्ति च तत्फलम् ।।३०।। શ્લોકાર્થ :
જે કારણથી મહામોહથી હણાયેલા અહીં=સંસારમાં, વિશેષથી જે નરાધમો છે તે જ ધૂતમાં વર્તે છે. અને તેના ફલને ધૂતના ફલને, પ્રાપ્ત કરે છે. Il3oll શ્લોક :
यावच्च कथयत्येवं, विमर्शः किल चेष्टितम् ।
તાવસ્ત્રોટિસમેવો, તિસ્તસ્થ મસ્તમ્ રૂા. શ્લોકાર્ધ :
જ્યાં સુધી વિમર્શ આ પ્રમાણે ચેષ્ટિતને કહે છે=ધૂતકારના ચેષ્ટિતને કહે છે, ત્યાં સુધી જુગારીઓ વડે તેનું મસ્તક અત્યંત ફોડાયું. [૩૧]. શ્લોક :
प्रकर्षः प्राह मामेदं! महाऽनर्थविधायकम् ।
रमन्ते द्यूतमत्रैव, तेषामेवंविधा गतिः ।।३२।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે. હે મામા! અહીં જ=સંસારમાં જ, આ મહાઅનર્થના વિધાયક એવા ધૂતને રમે છે. તેઓની આવા પ્રકારની ગતિ છે. ll૧૨ાા શ્લોક :
तं मातुलोऽब्रवीद् भद्र! सम्यक् संलक्षितं त्वया ।
न द्यूते रक्तचित्तानां, सुखमत्र परत्र वा ।।३३।। શ્લોકાર્ય :
મામાએ તેને કહ્યું. હે ભદ્ર પ્રકર્ષ ! તારા વડે સમ્યક જોવાયું. ધૂતમાં રક્તચિત્તવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ નથી. ll૧all