________________
૧૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
વિષાદથી બાધિત થયેલા સદા આ મૂઢ જીવો આ પ્રમાણે આકંદને, મનના સંતાપને અને દૈન્યને કરે છે. I૬૧ શ્લોક :
न पुनर्भावयन्त्येवं, यथेदं पुर्वसंचितैः ।
कर्मभिर्जनितं दुःखं, विषादाऽवसरः कथम्? ।।६२।। શ્લોકાર્ચ -
પરંતુ આ પ્રમાણે ભાવન કરતા નથી, જે પ્રમાણે પૂર્વસંચિત કર્મો વડે જનિત આ દુઃખ છે. વિષાદનો અવસર કેવી રીતે હોય? III શ્લોક :
अन्यच्चविषादो वर्धयत्येव, तदुःखं तात! देहिनाम् ।
न त्राणकारकस्त्राणं, केवलं शुभचेष्टितम् ।।६३।। શ્લોકાર્ય :
વળી, બીજું હે તાત ! જીવોના તે દુઃખને વિષાદ વધારે જ છે. વિષાદ રક્ષણનું કારણ નથી, કેવલ શુભચેષ્ટિત ત્રાણ છે. ll3II શ્લોક :
યત – दुःखानि पापमूलानि, पापं च शुभचेष्टितैः ।
સર્વ પ્રનીયતે વત્સ! તો કુવોક્તવઃ ૩ઃ? ગા૬૪ શ્લોકાર્ચ -
જે કારણથી પાપના ભૂલવાળાં દુઃખો છે. શુભચેષ્ટિતો વડે સર્વ પાપ પ્રલય પામે છે. તેથી હે વત્સ ! દુઃખનો ઉદ્ભવ ક્યાંથી થાય? II૬૪ll.
શ્લોક :
प्रकर्षः प्राह यद्येवं, ततः सुन्दरचेष्टिते । वरमेभिः कृतो यत्नो, न विषादस्य शासने ।।६५।।