________________
૧૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
तच्च तच्च प्रकुर्वन्ति, महायत्नेन सर्वथा ।
ચેના ત્રેવ મવચેષાં, વાસ: પાપેન વર્મા ૨૮ાા શ્લોકાર્ચ -
અને તે અને તે સર્વથા મહાયત્વથી કરે છે. જેનાથી અહીં જ ભવચક્રમાં જ, પાપી એવા કર્મથી આમનો વાસ થાય મહામોહથી દૂષિત મતિવાળા જીવો મહાયત્નથી ભોગવિલાસ, માનસન્માન આદિ તે તે કૃત્યો મહાયત્નથી સર્વદા કરે છે જેથી પાપકર્મો બાંધે છે. જેનાથી ભવચક્રમાં જ તેઓનો વાસ થાય. ll૧૮ll શ્લોક :
तदेवं निजवीर्येण, महामोहादिशत्रुभिः ।
क्रोडीकृता न जानन्ति, किञ्चिदेते तपस्विनः ।।१९।। શ્લોકાર્ચ -
તે કારણથી આ રીતે નિજવીર્ય દ્વારા મહામોહાદિ શત્રુઓથી ક્રોડીકૃત, એવા આ તપસ્વીઓ=દીન એવા સંસારી જીવો, કંઈ જાણતા નથી=પોતાનું હિત શું છે ? અહિત શું છે ? તે કંઈ જાણતા નથી. I૧૯ll શ્લોક :
शब्दादिसुखसम्भोगं, तुच्छं दुःखात्मकं सदा ।
एते मनसि मन्यन्ते, यथेदममृतोपमम् ।।२०।। શ્લોકાર્ધ :
દુઃખાત્મક તુચ્છ એવા શબ્દાદિ સુખના સંભોગને મનમાં આ લોકો જે પ્રમાણે આ અમૃતના ઉપમાવાળું છે તે પ્રમાણે સદા માને છે. IlRoll શ્લોક :
ततोऽमी यावदेतेषां, प्रभवो वत्स! भूभुजाम् [जः मु] । भवचक्रे न निविण्णास्तावल्लोकाः कदाचन ।।२१।।
શ્લોકાર્ચ -
તેથી હે વત્સ ! જ્યાં સુધી આ રાજાઓનો પ્રભાવ છે ત્યાં સુધી ક્યારેય આ લોકો ભવચક્રમાં નિર્વેદ પામતા નથી. II૧II