________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
चित्ते न लभते ढौकं, धन्यानामान्तरो रिपुः ।
વત્સ! મિથ્યામિમાનોઽયં, તે દિ મધ્યસ્થવ્રુન્દ્વયઃ ।।રૂ૪।। યુમાં।
શ્લોકાર્થ
જ્ઞાનથી સુંદર બુદ્ધિવાળા જીવોને પુત્રમાં, રાજ્યમાં, અથવા ધનમાં પણ આનું મિથ્યાભિમાનનું, લોકને આશ્ચર્યને કરનારું મહાન કારણ થયે છતે પણ=કોઈ સંભાવના ન હોય તેવા અસંભવી એવા પણ કોઈક કામકુંભાદિની પ્રાપ્તિ થયે છતે પણ, હે વત્સ ! ધન્ય જીવોના ચિત્તમાં આ આંતર શત્રુ મિથ્યાભિમાન પ્રવેશને પામતો નથી, =િજે કારણથી, તેઓ મધ્યસ્થ બુદ્ધિવાળા જીવો છે=ધન્ય જીવો મધ્યસ્થ બુદ્ધિવાળા હોવાથી અંતરંગ સંપત્તિને પોતાની માને છે અને બાહ્ય સંપત્તિને પ્રાપ્ત કરીને આ મને પ્રાપ્ત થયું એ પ્રમાણે મિથ્યાભિમાન કરતા નથી. 133-૩૪||
शोकमहिमा
:
यावच्च कथयत्येवं, विमर्शस्तत्र कारणम् । तावद्राजकुलद्वारे, नरौ द्वौ समुपागतौ ।। ३५ ।।
શોકનો મહિમા
૫૩
શ્લોકાર્થ :
અને જ્યાં સુધી આ પ્રમાણે ત્યાં=રિપુકંપન મિથ્યાભિમાનને શત્રુરૂપે ઓળખતો નથી ત્યાં, વિમર્શ કારણને કહે છે તેટલામાં રાજકુલના દ્વારમાં બે મનુષ્યોએ પ્રવેશ કર્યો. II3૫||
શ્લોક :
प्रकर्षेणोदितं माम! दृश्येते काविमौ नरौ ।
स प्राह मतिमोहेन, युक्तः शोकोऽयमागतः ।। ३६।।
શ્લોકાર્થ :
પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! આ બે પુરુષો કોણ દેખાય છે ? તે કહે છે=મામા કહે છે મતિમોહથી યુક્ત આ શોક આવ્યો છે. II3II
-
अत्रान्तरे सूतिकागृहे समुल्लसितः करुणकोलाहलोन्मिश्रः पूत्काररावः, प्रधावन्ति स्म महाहाहारवं कुर्वाणा नरपतेरभिमुखं दासचेट्यः प्रशान्तमानन्दगुन्दलं, किमेतदिति पुनः पुनः पृच्छन् कातरीभूतो राजा । ताभिरभिहितं- त्रायस्व देव ! त्रायस्व, कुमारो भग्नलोचनो जातः कण्ठगतप्राणैस्ततो धावत धावत । ततो वज्राहत इव संजातो राजा, तथापि सत्त्वमवलम्ब्य सपरिकरो गतः सूतिकागृहे, दृष्टः