________________
પ૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે. જો આ પ્રમાણે છે-મિથ્યાભિમાન વડે રાજા વિડંબિત છે એ પ્રમાણે છે, તો આનો રાજાનો, આ મિથ્યાભિમાન પરમ શત્રુ છે. હે મામા ! ખરેખર જે આ રીતે વિડંબક છે. ર૫ll શ્લોક :
विमर्शः प्राह-को वाऽत्र, संशयो भद्र! वस्तुनि? ।
निश्चितं रिपुरेवायं, बन्धुरस्य प्रभासते ।।२६।। શ્લોકાર્ચ -
વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ વસ્તુમાં શું સંશય છે ? નિશ્ચિત શત્રુ જ આ આને રાજાને, બંધુ ભાસે છે. llરકા બ્લોક :
प्रकर्षः प्राह-यद्येवं, ततो योऽस्य वशं गतः ।
स एष नृपतिर्माम! कीदृशो रिपुकम्पनः? ।।२७।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે તો જે આને વશ થયો-મિથ્યાભિમાનને વશ થયો, હે મામા ! તે આ રાજા કેવા પ્રકારનો રિપુકંપન છે ? ll૨૭ના શ્લોક -
विमर्शनोदितं वत्स! न भावरिपुकम्पनः ।
किन्तु बहिर्वरिषु शूरोऽयं, तेनेत्थमभिधीयते ।।२८।। શ્લોકાર્ચ -
વિમર્શ વડે કહેવાયું – હે વત્સ ! ભાવરિપુકંપન નથી ભાવતુ એવા કષાયોને-નોકષાયોને કે મિથ્યાભિમાનને કંપન કરનાર નથી, પરંતુ બાહ્ય વેરીઓમાં આ શૂર છે. તેના કારણે આ પ્રમાણે કહેવાય છે. Il૨૮ll
બ્લોક :
इह चयो बहिः कोटिकोटीनामरीणां जयनक्षमः । प्रभविष्णुविना ज्ञानं, सोऽपि नान्तरवैरिणाम् ।।२९।।