________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કારણથી, મધ સજ્જનો વડે નિંદિત છે, મધ કલહનું કારણ છે. મધ સર્વ આપત્તિઓનું મૂળ છે. मध सेंडो पापोथी युक्त छे. ॥१-२॥
श्लोक :
૪૨
न त्यजेद् व्यसनं मद्यं, पारदार्यं च यो नरः ।
यथाऽयं वत्स! लोलाक्षस्तथाऽसौ लभते क्षयम् ।।३।।
श्लोकार्थ :
જે મનુષ્ય મધ વ્યસનનો ત્યાગ કરતો નથી અને પરદારાનું વ્યસન ત્યાગ કરતો નથી. હે વત્સ ! જે પ્રમાણે આ લોલાક્ષ રાજા ક્ષય પામ્યો તે પ્રમાણે આ મનુષ્ય ક્ષયને પામે છે. II3II
श्लोड :
मद्यं च पारदार्यं च, यः पुमांस्तात ! मुञ्चति ।
स पण्डितः स पुण्यात्मा, स धन्यः स कृतार्थकः ।।४।।
श्लोकार्थ :
અને મધને, પરદારાને હે તાત વિમર્શ ! જે પુરુષ મૂકે છે તે પંડિત છે, તે पुण्यात्मा, તે ધન્ય छे, ते कृतार्थ छे. ॥४॥
प्रकर्षेणोक्तं - एवमेतन्नास्त्यत्र संशयः, ततस्तयोस्तत्र नगरे विचरतोर्गतानि कतिचिद्दिनानि । अन्यदा मानवावासपुरे राजकुलासन्ने दृष्टस्ताभ्यां पुरुषः । प्रकर्षेणोक्तं-माम ! स एष मिथ्याभिमानो दृश्यते । विमर्शेनोक्तं - सत्यं, स एवायम् । प्रकर्षः प्राह - ननु राजसचित्तनगरे किलाऽविचलोऽयं, तत् कथमिहागतः ? विमर्शेनोक्तं - एवं नाम मकरध्वजस्योपरि सप्रसादो महामोहराजो येनास्य राज्ये यदचलं निजबलं सबालं तदप्यानीतं, केवलं कामरूपितयाऽयं मिथ्याभिमानो मतिमोहश्च यद्यपीहानीतौ दृश्येते तथापि तयोरेव राजसचित्ततामसचित्तपुरयोः परमार्थतस्तिष्ठन्तौ वेदितव्यो । प्रकर्षेणोक्तंमाम! कुत्र पुनरेषोऽधुना गन्तुं प्रवृत्तः ? विमर्शेनोक्तं- भद्र! आकर्णय, योऽसौ दृष्टस्त्वया रिपुकम्पनः स निहते लोलाक्षेऽधुना राज्येऽभिषिक्तः, तस्य चेदं भवनं, अतोऽयं मिथ्याभिमानः केनचित् कारणेनेदं राजसदनं प्रवेष्टुकाम इव लक्ष्यते । प्रकर्षः प्राह - ममापीदं नरपतिनिकेतनं दर्शयतु मामः । विमर्शनोक्तं - एवं करोमि, ततः प्रविष्टौ तौ तत्र नृपतिगेहे ।
-
પ્રકર્ષ વડે કહેવાયું – આ પ્રમાણે જ આ છે=મામાએ કહ્યું એ પ્રમાણે જ આ છે. એમાં સંશય નથી. ત્યારપછી તે બંનેએ તે નગરમાં વિચરતાં કેટલાક દિવસો પસાર કર્યાં. અન્યદા માતવાવાસ નગરમાં રાજકુલ આસન્નમાં તેઓ બંને દ્વારા પુરુષ જોવાયો. પ્રકર્ષ વડે કહેવાયું – હે મામા ! તે આ