Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ તીર્થના સાધુઓના ક્રમને બતાવનારું છે પણ આ સ્થિતક્રમ નથી. કારણ કે આગમ આ પ્રમાણે છે
સિદ્ધોને નમસ્કાર કરીને મારે સઘળું પાપ ન કરવું એ પ્રમાણે અભિગ્રહ કરીને ભગવાન ચારિત્રમાં આરુઢ થયા.” (આવશ્યક ભા.ગા. ૧૦૯) અને પછી પ્રતિસમય અપ્રમાદની વૃદ્ધિથી શ્રેષ્ઠ ગુણોથી યુક્ત ભગવાન વિહાર કરે જ છે. (કા.૧૬)
तथा चाहતે પ્રમાણે કહે છે– सम्यक्त्वज्ञानचा-रित्रसंवरतपःसमाधिबलयुक्तः । मोहादीनि निहत्या-ऽशुभानि चत्वारि कर्माणि ॥१७॥ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थो-ऽपि देशयामास तीर्थमिदम् ॥१८॥
શ્લોકાર્થ– (પ્રવ્રજિત થયા પછી) સમ્યગૂ દર્શન, સમ્ય જ્ઞાન, સમ્યક ચારિત્ર, તપ, સંવર અને સમાધિરૂપ સૈન્યથી સ્વયં (કોઇની સહાય વિના) મોહાદિ ચાર અશુભ કર્મોનો ક્ષય કરી અનંત કેવળજ્ઞાન, કેવળદર્શન ગુણ પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બનવાથી કૃતકૃત્ય થવા છતાં લોકહિત માટે આ (વર્તમાનમાં પ્રવર્તે છે તે) તીર્થનો ઉપદેશ આપ્યો-તીર્થને પ્રકાશિત કર્યું. (કા.૧૭-૧૮)
ટી- “સખ્યત્વે'ત્યાતિ, સખ્યત્વે-ક્ષય ક્ષાયિકામેવ વી, अतो ज्ञानं केवलज्ञानवर्यं चतुर्द्धा, चारित्रं छेदोपस्थाप्यपरिहारविशुद्धिरहितम्, (शेषत्रयं तु) अवस्थाविशेषभेदेन वृद्धवादः, संवरो निरुद्धसर्वाश्रवत्वात्, कृत्स्नः, तपो बाह्यं षड्विधमपि, आन्तरं तु यथासम्भवं, प्रायः प्रायश्चित्ताद्यभावात्, ध्यानस्य तु भावात्, समाधिः सर्वत्रैकाग्रता, एवमनेन बलेन युक्तः सन् किमित्याह-मोहादीनि निहत्य-प्रक्षपय्य 'अशुभानि' घातिकर्मत्वेन शेषकर्मभ्योऽपि जघन्यानि चत्वारि कर्माणि-मोहज्ञानदर्शनावरणान्तरायाख्यानि, ततः किमित्याह- "केवले"त्यादि केवलम्-एकं शुद्धं