Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ કાળ સુધી રહેનારું હોવાથી વધારે વિશુદ્ધ છે. લાયોપથમિકસમ્યક્ત્વનો ઉત્કૃષ્ટકાળ સાધિક ૬૬ સાગરોપમ કહ્યો છે. આથી જ ક્ષાયોપથમિકસમ્યગ્દર્શનમાં વસ્તુનો બોધ કરવા માટે વસ્તુને સ્પષ્ટ ગ્રહણ કરવાનું સામર્થ્ય છે એવું અનુમાન આગમથી કરી શકાય છે. ક્ષાયિકસમ્યગ્દર્શન એનાથી અધિક વિશુદ્ધ છે. કેમકે તે સમ્યગ્દર્શન સર્વકાળ રહે છે અને તેનાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. (૧-૭)
भाष्यावतरणिका- किञ्चान्यद्ભાષ્યાવતરણિકાÁ– વળી બીજું– टीकावतरणिका- 'किञ्चान्यद्' उत्तरसूत्रसम्बन्धवाक्यं, न केवलमेभिः, एतैश्चाधिगमः कार्य इति, कैरिति चेदित्यत आह
ટીકાવતરણિકાર્થ– “જિજ્ઞાચ એ પછીના સૂત્રના સંબંધ માટેનું વાક્ય છે.
કેવળનિર્દેશ વગેરે દ્વારોથી અધિગમ કરવો જોઇએ એમ નહિ, કિંતુ હવે કહેવાશે તે દ્વારોથી પણ અધિગમ કરવો જોઈએ. એવા દ્વારો કયા છે એવા પ્રશ્નના ઉત્તર માટે ગ્રંથકાર કહે છે–
સદ્ આદિ દ્વારોથી તત્ત્વોનો બોધसत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ॥१-८॥
સૂત્રાર્થ–સતુ, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ દ્વારોથી પણ તત્ત્વોનો બોધ કરવો જોઈએ. (૧-૮)
માર્થ- સ, સંસ્થા, ક્ષેત્ર, અર્શ, #ાના, અત્તર, માવા, अल्पबहुत्वमित्येतैश्च सद्भूतपदप्ररूपणादिभिरष्टाभिरनुयोगद्वारैः सर्वभावानां विकल्पशो विस्तराधिगमो भवति । कथमिति चेदुच्यते, सत् सम्यग्दर्शनं किमस्ति नास्तीति । अस्तीत्युच्यते । क्वास्तीति चेदुच्यते । अजीवेषु तावन्नास्ति । जीवेषु तु भाज्यम् । तद्यथा- गतीन्द्रियकाययोग૧. આગમના મતે ઉપશમ સમ્યકત્વને પામેલો જીવ ત્રણ પુંજ ન કરે, તેથી ઉપશમ સમ્યકત્વનો કાળ પૂર્ણ થતાં નિયમો મિથ્યાત્વને પામે છે. (બૃહત્કલ્પ ગા.૧૨૦)