Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
करणात् अनुमानादीनां, तथा 'विपरीते 'त्यादि, विपरीतानामुपदेशःकथनं परेभ्यस्तद्विषयलक्षणगोचरमिति, विपरीतोपदेशः तस्माच्च कारणात् अप्रमाणान्येव, एकानेकस्वभावे वस्तुतत्त्वे एकस्वभावमनेकस्वभावं वेति यावानुपदेश: स विपरीत एवेति भावनीयं, न चेयं स्वमनीषिकेति सूत्रकारमतमुपन्यस्यन्नाह 'मिथ्यादष्टे' रित्यादि, मिथ्यादृष्टेः प्राणिनो यस्मान्मतिश्रुतावधयस्त्रयोऽपि नियतं निश्चितमज्ञानमेव, कुत्सितं ज्ञानमित्येवं वक्ष्यति सूत्रकारः, न चाज्ञानस्य प्रामाण्यमिति प्रतीतमेतत्, आह-यद्येवं कथं मतिश्रुतयोरन्तर्भूतानीत्युक्तम् ?, अत्रोच्यते-'नयवादे'त्यादि, नया - नैगमादयस्तेषां वादः स्वरुचितार्थप्रकाशनं नयवादस्तस्य अन्तरं-भेदः नयवादान्तरं तेन नयवादभेदेनैव, 'यथा' मतिश्च श्रुतं च मतिश्रुते तयोर्विकल्पाः - भेदास्तेभ्यो जायन्त इति मतिश्रुतविकल्पजानि भवन्ति यथा तथा नयविचारणायां पुरस्तात् वक्ष्याम इति, शब्दनयस्य हि मिथ्यादृष्टिरज्ञो वा नास्तीति वक्ष्यति, तन्मतेन तु प्रमाणानीति ॥१-१२॥
૧૬૧
અવધિ-મન:પર્યાય-કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે
ટીકાર્થ– જેનું સ્વરૂપ કહ્યું તે બે જ્ઞાન સિવાય અન્ય જે ત્રણ જ્ઞાન તે प्रत्यक्ष ज्ञान छे. खा प्रमाणे सूत्रनो समुद्दित (=सामान्य) अर्थ छे. खाने ४ भाष्यार (विशेषथी) उहे छे - पूर्वे हेला पाय ज्ञानभां भति-श्रुत જ્ઞાનથી અન્ય જે ત્રણ જ્ઞાન બાકી રહે છે તે અવિધ આદિ ત્રણ પ્રકારનું જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ છે. પ્રમાણને કહીને હવે તેમાં પ્રત્યક્ષત્વનું વિધાન કરવામાં આવે છે.
આ પ્રમાણે પ્રત્યક્ષને શબ્દાર્થ દ્વારા જ પરમાર્થથી જણાવી દીધું હોવા છતાં પ્રત્યક્ષને સમ્યગ્ નહિ જાણતો પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે, શાથી प्रत्यक्ष प्रभाए। छे ? तेने ४ स्पष्ट उरता गुरु पए। उहे छे- 'अतीन्द्रियत्वाद्’ इति, भे इन्द्रियोने खोणंगी गयुं होय = इन्द्रिय विना ४ थतुं होय ते અતીન્દ્રિય છે. ત્રણ જ્ઞાન અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ છે. જીવોને જે જ્ઞાન