Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૯
આ રીતે ઈહાદિમાં પણ જાણવું. જેવી રીતે ક્ષયોપશમના ઉત્કર્ષઅપકર્ષથી બહુ આદિ વિષયોના ભેદથી અવગ્રહ બાર પ્રકારનો કહ્યો છે તે રીતે બહા-અપાય-ધારણામાં પણ આ ભેદો જાણવા. જેમ કે- ઘણાની “હા, અલ્પની ઈહા. બહુનો અપાય, અલ્પનો અપાય. બહુની ધારણા, અલ્પની ધારણા. આ રીતે બહાદિ બાર પ્રકારે છે. (૧-૧૬)
टीकावतरणिका- एवमवग्रहादीनां स्वस्थाने द्वादशविधं ग्राह्यभेदाढ़ेदं प्रतिपाद्येदानीमेषामेव विषयं निर्धारयन्नाह
ટીકાવતરણિકાર્થ– આ રીતે અવગ્રહાદિના સ્વસ્થાનમાં શેયના ભેદથી બાર પ્રકારના ભેદનું પ્રતિપાદન કરીને હવે અવગ્રહાદિના જ વિષયનું નિર્ધારણ કરતા સૂત્રકાર કહે છે
અવગ્રહ આદિનો વિષયઅર્થશે -૨છા સૂત્રાર્થ-અવગ્રહ, ઈહા અપાય અને ધારણા અર્થના છે, અર્થાતસ્પર્શાદિ ગુણ રૂપ અર્થના અને સ્પશદિગુણયુક્ત દ્રવ્યરૂપ અર્થના થાય છે. (૧-૧૭)
भाष्यं- अवग्रहादयो मतिज्ञानविकल्पा अर्थस्य भवन्ति ॥१-१७॥
ભાષ્યાર્થ- મતિજ્ઞાનના અવગ્રહ વગેરે વિકલ્પો સ્પર્શ વગેરે અર્થના વિષયના થાય છે. (૧-૧૭)
टीका- अर्थस्य ग्राहकाः अवग्रहादय इति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकार:-'अवग्रहादय' इत्यादि: अवग्रहादयोऽनन्तरोदितस्वरूपा मतिज्ञानविकल्पा-मतिज्ञानांशाः अर्थस्य-सामान्यविशेषात्मनो विषयरूपस्य भवन्ति ग्राहकाः, विषयिण इतियावत्, अर्थग्रहणं व्यञ्जनव्यावृत्त्यर्थं, साकल्येनैतेऽर्थस्यैव भवन्ति, न व्यञ्जनस्य ॥१-१७॥
અર્થના અવગ્રહાદિ થાય છે. ટીકાર્થ– અવગ્રહાદિ પદાર્થને ગ્રહણ કરનારા છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર કહે છે- મતિજ્ઞાનના અંશ અને હમણાં જ જેમનું સ્વરૂપ કહ્યું છે તે અવરહાદિ સામાન્ય-વિશેષ સ્વરૂપ