Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૬૯ અનુસરનાર) જ્ઞાન નૈગમ કહેવાય. (લોકો જે રીતે વ્યવહાર કરે તે રીતે નૈગમનય પણ વ્યવહાર કરે.)
સંગ્રહ– સના અભેદથી સઘળું ગ્રહણ કરે છે એથી સંગ્રહનય કહેવાય છે.
વ્યવહાર– સત્થી સંગ્રહ કરાયેલી વસ્તુઓનો વિધિપૂર્વક વ્યવહાર કરવો તે વ્યવહારનય છે.
ઋજુસૂત્ર—ઋજુ એટલે સરળ. જે સરળને ગુંથે, અર્થાત્ વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરે તે ઋજુસૂત્ર. શબ્દ- યથાર્થ પદાર્થને કહેવાના કારણે શબ્દનાય છે. આવા પ્રકારના અર્થવાળા આ પાંચ નયો છે. (૧-૩૪) भाष्यावतरणिका- तत्रભાષ્યાવતરણિતાર્થ તે પાંચ નયોમાં– ટીવતા - “ત'તિ પૂર્વવત્ છે. ટીકાવતરણિકાર્થ– “તત્રે'તિ પૂર્વની જેમ. નયોના ભેદોआद्यशब्दौ द्वित्रिभेदौ ॥१-३५॥ સૂત્રાર્થ–આદ્યનૈગમ) નયના (સામાન્ય અને વિશેષ એમ) બે ભેદો છે. શબ્દનયના (સાંપ્રત, સમભિરુઢ અને એવંભૂત એમ) ત્રણ ભેદો છે. (૧-૩૫)
भाष्यं-आद्य इति सूत्रक्रमप्रामाण्यान्नैगममाह। स द्विभेदो देशपरिक्षेपी सर्वपरिक्षेपी चेति । शब्दस्त्रिभेदः साम्प्रतः समभिरूढ एवम्भूत इति ॥
अत्राह- किमेषां लक्षणमिति । अत्रोच्यते- निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देशसमग्रग्राही नैगमः । अर्थानां सर्वैकदेशसङ्ग्रहणं सङ्ग्रहः । लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः । सतां साम्प्रतानामर्थानामभिधानपरिज्ञानमृजुसूत्रः । यथार्थाभिधानं शब्दः । नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः । सत्स्वर्थेष्वसङ्क्रमः समभिरूढः । व्यञ्जनार्थयोरेवम्भूत इति ॥