Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩ तावद्भवति ततः परं नश्यति, अथवा जात्यन्तरमपि गच्छन्तं जीवं न मुञ्चति, तदवधिज्ञानं तेनान्वित एव गच्छति, लिङ्गवज्जात्यन्तरावस्थायिता भवतीत्येतदाह-जातेरन्या जातिः जात्यन्तरं तत्रावतिष्ठते, तच्छीलं च, कथमिव तदादाय गच्छति ?, आह-'लिङ्गवत्' पुरुषवेदादिलिङ्गं त्रिधा तेन तुल्यं वर्तत इति लिङ्गवत्, यथा इह जन्मन्युपादाय पुरुषवेदं जन्तुर्जात्यन्तरमाधावत्येवमवधिमपि ॥१-२३॥
ટીકાર્થ– તિર્યંચ-મનુષ્યોને શાસ્ત્રોક્ત ક્ષયોપશમ હેતુ અવધિજ્ઞાન છે પ્રકારનું હોય છે. આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને તો અવયવને સ્પર્શીને ભાષ્યકાર કહે છે- “થોનિમિત્ત” તિ, યથોક્ત નિમિત્ત જેને છે તે યથોનિમિત્ત. ભવને પણ ક્ષયોપશમનો નિમિત્ત કહ્યો છે, આથી ભવની વ્યાવૃત્તિ માટે કહે છે- “ક્ષયોપશમનિમિત્ત ત્યર્થ.” પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું છે તે ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે તે યથોક્તનિમિત્ત. પ્રશ્ન– આ નિમિત્ત ક્યાં કહ્યું છે?
ઉત્તર– લાયોપથમિકભાવના અધિકારમાં આ તત્ત્વાર્થાધિગમસૂત્રના બીજા અધ્યાયના “જ્ઞાનાશાનદર્શનનાહિત્નશ્ચય: (૨-૧)” એ સૂત્રમાં કહ્યું છે. અહીં (એ સૂત્રના ભાષ્યમાં) જે અવધિ શબ્દ છે તે પ્રસ્તુત જ્ઞાનનું વિશેષણ છે. આને કહે છે- “ત” રૂાતિ, પૂર્વે કહેલું અવધિજ્ઞાન, અર્થાત્ ક્ષયોપશમ નિમિત્ત અવધિજ્ઞાન છ પ્રકારનું છે. કેમકે ક્ષયોપશમ છ પ્રકારનો છે. પ્રશ્ન– આ છ પ્રકારનું અવધિજ્ઞાન કોને હોય છે? ઉત્તર– નારક-દેવો સિવાય બીજા તિર્યંચ-મનુષ્યોને હોય છે.
મનુષ્કાળાં વ એમ શબ્દ ગર્ભજ આદિ વિશેષ પ્રકારના તિર્યંચમનુષ્યોને ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન હોય એમ જણાવવા માટે છે. કારણ કે તે સિવાયના બીજા તિર્યંચ-મનુષ્યોને અવધિજ્ઞાન ન હોય. તથા ઉપાધિના ભેદથી આ અવધિજ્ઞાન છ પ્રકારનું છે. તે પ્રમાણે “અવધિજ્ઞાને”