Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૦ નિરપેક્ષ ઉત્તમબોધ સ્વરૂપ હોવાના કારણે સૂર્ય આદિના પ્રકાશની અપેક્ષાથી રહિત હોવાથી કેવળજ્ઞાન નિરપેક્ષ છે. વિશુદ્ધ– સઘળા આવરણો દૂર થવાથી કેવળજ્ઞાન એકાંતે નિર્મલ છે.
સર્વભાવશાપક- કેવળજ્ઞાન ધર્માસ્તિકાય આદિ સર્વદ્રવ્યોની અને તેના પર્યાયોની પ્રરૂપણા કરનાર છે. કેમકે કેવળજ્ઞાનથી તેવા પ્રકારની( ધર્માસ્તિકાય આદિને પ્રકાશિત કરનારી) દેશના થાય છે.
લોકાલોકવિષય- લોક-અલોકમાં રહેલી સર્વ વસ્તુઓને વિષય કરવાથી કેવળજ્ઞાન લોકાલોક વિષય છે.
નિરાવરણ– (સર્વ આવરણોનો ક્ષય થવાના કારણે) સર્વ વસ્તુઓને જાણવાના સ્વભાવવાળું હોવાના કારણે નિરાવરણ છે.
અનંતપર્યાય- શેય અનંત હોવાના કારણે કેવળજ્ઞાન અનંતપર્યાયવાળું અનંતપરિણામવાળું છે.
આ બધા શબ્દો કેવળજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. (૧-૩૦)
भाष्यावतरणिका- अत्राह- एषां मतिज्ञानादीनां युगपदेकस्मिञ्जीवे कति भवन्तीति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાÁ– એક જીવમાં એકી સાથે આ મતિજ્ઞાન વગેરેમાંથી કેટલા જ્ઞાન હોય? તેને બતાવે છે
टीकावतरणिका- सूत्रान्तरप्रस्तावग्रन्थ अत्राहेत्यादिः, 'अत्राहे'ति पूर्ववत्, ‘एषाम्'-अनन्तरप्रपञ्चख्यापितानां ‘मतिज्ञानादीनां' पञ्चानां 'युगपदेकस्मिन्' काले एकस्मिन् ‘जीवे' प्रमातरि ‘कति भवन्तीति' પ્રશ્ન:, ‘મત્રોચ્યતે” રૂતિ નિર્વવનોપન્યાસ: .
ટીકાવતરણિકાW– “ગઢાદ રૂલ્યતિ, અન્ય સૂત્રની પ્રસ્તાવના માટેનો ગ્રંથ છે. ત્રીદનો અર્થ પૂર્વવત છે, અર્થાત્ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે એવો અર્થ છે. હમણાં જ વિસ્તારથી પ્રકાશિત કરેલા મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોમાંથી એક કાળે પ્રમાતા( યથાર્થ જ્ઞાન કરનાર) એક જીવમાં કેટલા