Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૫
૨૩૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ અમુક વસ્તુનો વિચાર કર્યો. કુશળ વૈદ્ય મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઇને શરીરમાં રહેલા રોગને અનુમાનથી જાણે છે તેમ.] (૧-૨૪)
भाष्यावतरणिका-अत्राह- कोऽनयोः प्रतिविशेष इति। अत्रोच्यत्तेભાષ્યાવતરણિતાર્થ– પ્રશ્ન– આ બેમાં શો ભેદ છે. ઉત્તર- અહીં કહેવાય છે– टीकावतरणिका-सूत्रान्तरसम्बन्धाभिधानायाह-'अत्राहे'त्यादि, अत्र द्वैविध्ये दर्शिते चोदकोऽभिधत्ते-'कोऽनयोः प्रतिविशेष'इति, क इत्यसम्भावने, नैव कश्चित् सम्भाव्यते अनयोर्ऋजुविपुलमत्योः प्रतिविशेष:स्वगतो भेदः, मनःपर्यायाणामुभयत्र दर्शनात्, तद्विशेषाणां च बहुत्वेन द्वैविध्यानुपपत्तेरिति चोदकाभिप्रायः, 'अत्रोच्यत' इति परिहारमाह सूत्रेणટીકાવતરણિકાર્થ– અન્ય સૂત્રના સંબંધને જણાવવા માટે કહે છે
ત્રાદિ રૂત્યાદિ, અહીં મન:પર્યાયના બે પ્રકાર બતાવ્યું છતે પ્રશ્નકાર પૂછે છે કે, ઋજુમતિ અને વિપુલમતિમાં શો ભેદ છે? : પદ અસંભાવનામાં છે. ઋજુમતિ-વિપુલમતિમાં કોઈ ભેદ સંભવતો નથી=જણાતો નથી. કારણ કે મનના પર્યાયો બંને ભેદોમાં સમાન છે. જો મનોદ્રવ્યોના વિશેષોની અપેક્ષાએ ભેદ માનવામાં આવે તો વિશેષો તો ઘણા છે. આથી બે પ્રકાર નહિ ઘટે. પ્રશ્નકારનો આ અભિપ્રાય છે. અહીં સૂત્રદ્વારા નિરાકરણ કરે છે–
ઋજુમતિ-વિપુલમતિમાં ભેદ– विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः ॥१-२५॥
સૂત્રાર્થ- વિશુદ્ધિ અને અપ્રતિપાત(=કાયમ ટકવું તે) વડે ઋજુમતિ અને વિપુલમતિમાં વિશેષ=ભેદ છે. (૧-૨૫)
भाष्यं– विशुद्धिकृतश्चाप्रतिपातकृतश्चानयोः प्रतिविशेषः । तद्यथाऋजुमतिमनःपर्यायाद्विपुलमतिमनःपर्यायज्ञानं विशुद्धतरम् । किञ्चान्यत्