Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૬૮
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૪ __ इति शनी में प्रभारी मेवो अर्थ छ. ॥ प्रमा) मति माह શબ્દોનો એક અર્થ છે. અલ્પાંશથી ભેદ હોવા છતાં સામાન્યથી એક અર્થ છે, અર્થાત્ મતિ આદિ બધા શબ્દોનો મતિજ્ઞાન સિવાય બીજો કોઈ અર્થ नथी. (१-१3)
टीकावतरणिका- एवं लक्षणतो मतिज्ञानमभिधायाधुना विधानतोऽभिधातुमाह
ટીકાવતરણિકાર્થ આ પ્રમાણે લક્ષણથી મતિજ્ઞાનને કહીને હવે પ્રકારથી મતિજ્ઞાનને જણાવવા માટે કહે છે. મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તોतदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥१-१४॥ સૂત્રાર્થ તે મતિજ્ઞાન ઇન્દ્રિયો અને (અનિન્દ્રિય)મન રૂપ નિમિત્તથી थाय छे. (१-१४) __ भाष्यं तदेतन्मतिज्ञानं द्विविधं भवति । इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । तत्रेन्द्रियनिमित्तं स्पर्शनादीनां पञ्चानां स्पर्शादिषु पञ्चस्वेव स्वविषयेषु। अनिन्द्रियनिमित्तं मनोवृत्तिरोघज्ञानं च ॥१-१४॥
ભાષ્યાર્થ–તે આ મતિજ્ઞાન, ઇન્દ્રિય નિમિત્ત અને અનિન્દ્રિય નિમિત્ત એમ બે પ્રકારનું છે. સ્પર્શન આદિ પાંચ ઇન્દ્રિયોના પોતાના સ્પર્શ વગેરે પાંચ જ વિષયોમાં થનારું જ્ઞાન ઇન્દ્રિય નિમિત્ત છે. જે જ્ઞાનમાં મન અને ઓઘજ્ઞાન નિમિત્ત છે તે અનિન્દ્રિય નિમિત્ત મતિજ્ઞાન છે. (૧-૧૪)
टीका- अस्य समुदायार्थः प्राग् व्याख्यातः, अधुना अवयवार्थमाह'तदेतदि'त्यनन्तरोक्तलक्षणोपेतं मतिज्ञानं किंनिमित्तं ?, उच्यते, हेतोद्वैविध्याद् द्विविधं भवति, तेनैव हेतुना द्विविधेन तत्कार्यमादर्शयति इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, तत्रेन्द्रियाणि-स्पर्शनादीनि पञ्च निमित्तं यस्य तदिन्द्रियनिमित्तं, न हि श्रोत्रेन्द्रियमन्तरेणायं प्रत्ययो भवति शब्दोऽयमिति, न वा स्पर्शनमन्तरेणायं प्रत्यय उत्पद्यते-शीतोऽयमुष्णो वा, एवं शेषेष्वपि वाच्यं, तथा 'अनिन्द्रियनिमित्त'मिति इन्द्रिया