Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૮૩ વ્યવહારનું કારણ બને છે. તેથી પ્રમાણભૂત છે એમ તમારે સ્વીકાર કરવો જોઈએ. પણ નિર્વિકલ્પજ્ઞાન નહીં. આનો અન્ય સ્થળે વિસ્તાર કરેલો છે, માટે પ્રસંગથી સર્યું. (૧-૧૫)
टीकावतरणिका- एते चावग्रहादयः क्षयोपशमवैचित्र्याद् विचित्रा इति ख्यापयन्नाह
ટકાવતરણિકાર્થ– આ અવગ્રહ વગેરે ક્ષયોપશમની વિચિત્રતાથી વિચિત્ર (બહુ ભેટવાળા) છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે– વિષયભેદથી અને ક્ષયોપશમના ભેદથી અવગ્રહાદિના ભેદોबहुबहुविधक्षिप्रानिश्रितानुक्तधुवाणां
સેતપIVII” -દ્દા સૂત્રાર્થ–બહુ, બહુવિધ, ક્ષિપ્ર, નિશ્રિત, અનુક્ત અને ધ્રુવ એ છ અને એ છથી ઇતર=વિપરીત અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, અનિશ્રિત, ઉક્ત અને અધ્રુવ એ છ મળી બાર પ્રકારે અવગ્રહાદિ પ્રવર્તે છે. (૧-૧૬)
भाष्यं- अवग्रहादयश्चत्वारो मतिज्ञानविभागा एषां बह्वादीनामर्थानां सेतराणां भवन्त्येकशः । सेतराणामिति सप्रतिपक्षाणामित्यर्थः । बह्ववगृह्णाति अल्पमवगृह्णाति । बहुविधमवगृह्णाति एकविधमवगृह्णाति । क्षिप्रमवगृह्णाति चिरेणावगृह्णाति । अनिश्रितमवगृह्णाति निश्रितमवगृह्णाति । अनुक्तमवगृह्णाति उक्तमवगृह्णाति । ध्रुवमवगृह्णाति મધુવનવવૃદ્વિતિ રૂત્યેવીદાઢીનામપિ વિદ્યાત્ II૧-૨૬ાા
ભાષ્યાર્થ– અવગ્રહ વગેરે મતિજ્ઞાનના ચાર વિભાગો છે. એ પ્રત્યેક વિભાગના ઇતરથી સહિત બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અનુક્ત અને ધ્રુવ એ છ ભેદો છે. ઇતરથી સહિત એટલે પ્રતિપક્ષથી સહિત. જેમ કે બહુનો અવગ્રહ કરે છે, અલ્પનો અવગ્રહ કરે છે. બહુવિધનો અવગ્રહ કરે છે, એકવિધનો અવગ્રહ કરે છે. ક્ષિપ્ર (જલદી) અવગ્રહ કરે છે, વિલંબથી ઘણીવાર પછી) અવગ્રહ કરે છે. અનિશ્રિતનો અવગ્રહ કરે છે, નિશ્રિતનો અવગ્રહ કરે છે. અનુક્તનો (અસંદિગ્ધનો) અવગ્રહ કરે