Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૭૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૧૫
અવગૃહીત થયેલા વિષયમાં આ સમ્યગુ છે. આ અસમ્યગુ છે એ પ્રમાણે ગુણદોષની વિચારણાના અધ્યવસાય દૂર થવા, અર્થાત્ આ અમુક વસ્તુ છે એવો જે નિર્ણય તે અપાય છે. અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ અને અપનુત્ત એ બધા શબ્દોનો એક અર્થ છે. ધારણા એટલે યથાસ્વપ્રતિપત્તિ, મત્યવસ્થાન અને અવધારણ.
યથાસ્વપ્રતિપત્તિ એટલે પોતાને યોગ્ય સ્પર્શ વગેરે જે વિષયનો બોધ થયો હોય તેનો નાશ ન થવો. મત્યવસ્થાન એટલે ધારણા રૂપ મતિનું રહેવું. પૂર્વે અનુભવેલા વિષયનું જ્ઞાન થાય તે અવધારણા છે. ધારણા, પ્રતિપત્તિ, અવધારણ, અવસ્થાન, નિશ્ચય, અવગમ અને અવબોધ એ १५शहीनो में अर्थ छे. (१-१५)
टीका- अवग्रहादयः इन्द्रियानिन्द्रियनिमित्तमतिज्ञानभेदा इति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकार:-'तदेतदि'त्यादिना तदेतत् मतिज्ञानं लक्षणविधानाभ्यां यदुक्तं 'उभयनिमित्तमपि' इद्रियनिमित्तमनिन्द्रियनिमित्तम्, अपिशब्दादिन्द्रियानिन्द्रियनिमित्तमपि 'एकशः' इत्येकैकं स्पर्शनादीन्द्रियव्यक्त्यपेक्षयाऽपि 'चतुर्विध मिति चतस्रो विधा यस्य तच्चतुर्विधं भवति, 'तद्यथेति विधोपन्यासार्थः, 'अवग्रह' इत्यादि, एवमुपन्यस्यावग्रहस्वरूपाभिधित्सयाह-'तत्राव्यक्त'मित्यादि, तत्रेति पूर्ववत् अव्यक्तम्-अस्फुटमालोचनावधारणमिति योगः, तदेव विशेष्यते- 'यथास्व'मिति यथास्वमिति यथात्मीयः, इन्द्रियः स्पर्शनादिभिर्विषयाणां स्पर्शादीनां यथाऽऽत्मीयो-यो यस्य विषयः, स्वविषय इत्यर्थः, 'आलोचनावधारण'मिति आङ्मर्यादायां, लोचनंदर्शनं, एतदुक्तं भवति-मर्यादया सामान्यस्यानिर्देश्यस्य स्वरूपनामादिकल्पनारहितस्य दर्शनमालोचनं तदेवावधारणमालोचनावधारणं, एतदवग्रहोऽभिधीयते, अवग्रहणमवग्रहः इत्यन्वर्थयोगादिति, एवं स्वचिह्नतो