Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૨૨ શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ विचार्यं तदभिहितं, तदभिधानाच्च परिसमापितं सम्यग्दर्शनमित्येतदाहउक्तं सम्यग्दर्शनं, द्वितीयावयवव्याचिख्यासाप्रस्तावप्रदर्शनायाह-ज्ञानं વસ્થામ: II૬-૮
- સદ્ આદિ દ્વારોથી તત્ત્વોનો બોધ ટીકાર્થ–સઆદિ અનુયોગદ્વારોથી પણ તત્ત્વોનો બોધ કરવો જોઇએ. આ સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તૃત અર્થ તો ભાષ્યકાર કહે છે- સૂત્રમાં રહેલ સત શબ્દને કોઈ સંખ્યા આદિ દ્વારોનું વિશેષણ ન માની લે એટલા માટે અલગ કરીને બતાવે છે- સત, સંસ્થા, ક્ષેત્ર ઇત્યાદિ. સત્ એ બીજા દ્વારોની સાથે જોડાયેલું દ્વાર છે. કૃતિ શબ્દ દ્વારનું પરિમાણ જણાવવા માટે છે. આટલાં જ દ્વારોથી સમ્યગ્દર્શનનો બોધ થાય. બીજા દ્વારોનો આ દ્વારોમાં જ સમાવેશ થઈ જાય છે. તૈશ્ચ સૂત્રમાં કહેલા દ્વારોથી. આ દ્વારોને જ વિશેષથી જણાવે છે- અભૂતપઃપ્રરૂપUામિ=વિદ્યમાન અર્થ જે સમ્યગ્દર્શન, તે સમ્યગ્દર્શન પદની પ્રરૂપણા=સ્વરૂપ કથન આદિ દ્વારોથી તત્ત્વોનો વિસ્તારથી બોધ થાય છે. સત્ આદિ પદોને અલગ અલગ બતાવવાથી જે ફળ આવ્યું તેને બતાવે છે- “છામિ:' આઠ દ્વારોથી.
સત્ પદ વગેરે વ્યાખ્યા કરવાના અંગોત્રસાધનો છે એમ જણાવે છે“અનુયોર:' તિ, સત્ વગેરે આઠ અનુયોગદ્વારોથી. સર્વમાવાનાંક સર્વપદાર્થોનો બોધ થાય છે એમ કહીને સત્પદ આદિ દ્વારા વ્યાપક છે આ દ્વારોથી બધા જ પદાર્થોની વ્યાખ્યા કરી શકાય છે એમ જણાવે છે. વિન્ધશ: ફત્યાતિ નું વ્યાખ્યાન (સાતમા સૂત્રમાં) કરી જ દીધું છે.
મિતિ વેzકેવી રીતે વિસ્તારથી બોધ થાય છે ? એમ કહીને પરના અભિપ્રાયની આશંકા કરે છે. આ કારોથી કઈ રીતે વિસ્તારથી બોધ કરાય છે એમ હું માનતો હોય વિચારતો હોય તો વિસ્તારથી બોધ કેવી રીતે થાય તે કહેવાય છે.
સમ્યગ્દર્શન સત્ છે (૧) સન્ - સત્ એ દ્વારને વિચારે છે- આ સત્ દ્વારનું ઉત્થાન આ રીતે થાય છે- બીજો શંકા કરે છે કે સમ્યગ્દર્શન છે કે નહિ? આવી શંકા