Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૫૫ प्रत्यक्षत्वाभिधानात्, कथमेतत् ज्ञायत इति चेत् नन्वागमादेव, यतस्तत्रैवोक्तं "मतिनाणपरोक्खं च सुअनाणपरोक्खं च" (नन्दी सू.) न च मतिश्रुताभ्यामिन्द्रियमनोनिमित्तमन्यदस्ति यत् प्रत्यक्षमञ्जसा भवेदिति उपचारतस्तत्र प्रत्यक्षत्वाभिधानं, निश्चयं त्वधिकृत्य प्रवृत्तोऽयं शास्त्रकार इति नागमविरोधः, प्रतीतिविरोधोऽपि नास्ति, साक्षाद्रूपादिदर्शनासिद्धः, इन्द्रियादिद्वारेण दर्शनात्, शक्यं चात्र वक्तुं इन्द्रियमनोनिमित्तं विज्ञानं परोक्षं, ग्राह्यगृहीतृव्यतिरिक्तनिमित्तोत्थापितप्रत्ययात्मकत्वाद्भूमादग्निज्ञानवत्, विपक्षेऽवध्यादीति कृतं प्रसङ्गेन ॥१-११॥
મતિ-શ્રુત જ્ઞાન પરોક્ષ છે ટીકાર્થ– આને જ ભાષ્યકાર કહે છે- માવો ભવમાઁ આદિમાં થનાર આદ્ય છે. જેના પછી છે, પણ પૂર્વમાં નથી તે આદિ. વિવક્ષા પ્રમાણે આદિનો વ્યવહાર થાય છે. આદિમાં થનાર આદ્ય કહેવાય છે. અહીં લિત્વિય્ એ વ્યાકરણના નિયમથી આદ્ય શબ્દ બન્યો છે. સાથે એ દ્વન્દ સમાસનો મા વાદ્ય એવો વિગ્રહ છે. કોઈ વિશિષ્ટ ક્રમમાં રહેલાઓમાં આદ્ય એવો વ્યવહાર થાય છે. તે આ પ્રમાણે- આ સાધુ આ વિશિષ્ટક્રમવાળાઓમાં આદ્ય છે.
આ પ્રમાણે અરૂપી જ્ઞાનોના ક્રમનો આધાર દુઃખથી ઘટી શકે છે તેમ માનીને ભાષ્યકારે કહ્યું કે મારી એવા પદથી સૂત્રોક્ત ક્રમનો આશ્રય લઈને પહેલા બીજા મતિ-શ્રતને સૂત્રકાર કહે છે. તત્ પ્રમાણે એ સૂત્ર નજીકનું અને અનંતર હોવા છતાં અહીં ક્રમના આધાર માટે ગ્રહણ કરવામાં આવ્યું નથી. કેમકે એ સૂત્રમાં ક્રમનો કોઈ આધાર નથી. એથી એની પહેલાનું મતિ-કૃતી-ડધ-મન:પર્યાય-વનનિ જ્ઞાનમ્ એ સૂત્ર ગ્રહણ કરવું જોઈએ.
એ સૂત્રમાં જણાવેલા ક્રમનો આશ્રય લઈને આવે એવા પદથી પહેલાબીજા મતિ-શ્રુત એ બે જ્ઞાનને સૂત્રકાર કહે છે એમ ભાષ્યકારનું કહેવું છે. ૧. તિરિ-હાંશત્ : (સિદ્ધહેમ૦ ૬-૩-૧૨૪) દિગુ આદિ અને દેહ અવયવવાચી સપ્તમંત શબ્દોથી નવ અર્થમાં વપ્રત્યય આવે. (દિગુ આદિ ગણમાં આદિ શબ્દ રહેલો છે.)