Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
55
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
मा माया ("शिरसा गिरि" इत्यादि मे में मार्या भने "खद्योतकप्रभाभिः" मे में भार्या सम ले माय)ना तमिन छ तो પણ આ બે આર્યા તત્ત્વાર્થના પુસ્તકોમાં છે એથી આ બે આર્યાની વ્યાખ્યા २७. (t. २४ थी २६) सर्वसङ्ग्रहकरणाभावेऽपि स्वप्रवृत्तेः फलवत्तामाह
સર્વસંગ્રહ કરવાનો અભાવ હોવા છતાં પોતાની પ્રવૃત્તિ સફળ છે એમ 5 छएकमपि तु जिनवचनाद्, यस्मानिर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च ॥२८॥
શ્લોકાર્થ– જિનવચનનું એક પણ પદ ઉત્તરોત્તર જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા સંસારથી તારનારું બને છે. કેવળ સામાયિક પદથી અનંતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી આગમ ઉપર વિશ્વાસ રાખીને સંક્ષેપથી કે વિસ્તારથી ગ્રહણ કરેલું જિનવચન જ કલ્યાણકારી છે. જિનવચન શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું, ચિંતનાદિથી ધારી २५j मने पारी रातुं निवयन मन्यने . (st. २७-२८)
टीका- 'एकमपित्वि'त्यादि एकमपि तु पदम्, आस्तां तावदधिकृतानि सप्त, जिनवचनादित्यवच्छेत्री पंचमी, यथा समूहाच्छुक्लं प्रकाशते, यस्मात् कारणानिर्वाहकं-विधिग्रहणचरणादानैर्भवोत्तारकं पदं भवति, तस्माद्युक्त एव मे सङ्ग्रहकरणारम्भ इत्यभिप्रायः, न चेयं स्वमनीषिकेत्यागममाह'श्रूयन्ते च' तत्रागमे दीर्पण कालेन सामायिकमात्रेण पदेन विधिनाऽभ्यस्तेनापूर्वकरण-श्रेणिकेवलान्यवाप्य 'सिद्धा' निष्ठितार्थाः संवृत्ता इति, यस्मादेवं 'तस्मादि'ति तस्मात्तत्प्रामाण्याद्-आगमस्य प्रामाण्यात् कारणात्, किमित्याह-'समासतः' सङ्क्षपेण 'व्यासतश्च' विस्तरेण च, देशकालशक्त्यनुरूपं 'जिनवचनं' तीर्थकरवचनं 'श्रेय' इति निःश्रेयससाधनत्वात्