Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
50
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ આશ્રયવાળા એકાંતવાદીઓ તીર્થનો પરાભવ કરવા માટે સમર્થ થતા નથી. દૃષ્ટાંતને કહે છે- જેવી રીતે મણિ આદિના તેજોથી સૂર્ય પરાભવ પમાડી શકાતો નથી. કેમકે મણિ આદિના તેજોનો(=પ્રકાશોનો) તેમાં જ(=સૂર્યના પ્રકાશમાં જ) પ્રવેશ થઈ જાય છે તેવી રીતે અન્ય નયો પણ સર્વવાદોમાં મુખ્ય એવા અનેકાંતવાદમાં પ્રવેશી જાય છે એ પ્રમાણે वियारपुं. (st.२०)
ये एवम्भूतं तीर्थं देशयामास तस्मै किमित्याहજેણે આવા પ્રકારના તીર્થને બતાવ્યું તેને શું? તે કહે છે– कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥२१॥ तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थसंग्रहं लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिम-मर्हद्वचनैकदेशस्य ॥२२॥
શ્લોકાર્થ– મોહરહિત હોવાથી મહર્ષિ અને સર્વથી અધિક પૂજનીય તે વીર ભગવાનને (મન-વચન-કાયારૂપ) ત્રિકરણથી શુદ્ધ નમસ્કાર કરીને શિષ્યના હિત માટે અરિહંત વચનના એક દેશના સંગ્રહરૂપ અને વિશાળ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના લઘુગ્રંથને કહીશ. (७.२१-२२) __टीका- "कृत्वे"त्यादि 'कृत्वा'अभिनिर्वर्त्य त्रिकरणशुद्धम्आगमोक्तविधिना कायवाङ्मनःकरणपरिप्लुतं 'तस्मै' इति 'यः शुभकासेवने'त्यादिनोक्तः ‘परमर्षये' योगीन्द्राय 'नमस्कार' प्रणाम कृत्वा, परमर्षिरेव विशेष्यते, 'पूज्यतमाये'ति, अयं च पूज्यः अयं च पूज्यः अयं च अतिशयेन पूज्य इति पूज्यतमस्तस्मै, भगवते' समग्रैश्वर्यादिगुणयुक्ताय 'वीराये'ति नाम पूर्ववत्, 'विगतमोहाय' ध्वस्तसंसारबीजायेति भावः । कृत्वा वीराय नमस्कारं किमित्याह- 'तत्त्वार्थाधिगमाख्य'मिति तत्त्वम्अविपरीतोऽर्थः-सुखदुःखहेतुः अधिगम्यतेऽनेनास्मिन्निति तत्त्वार्थाधिगमः, इयमेवाख्या-नाम यस्यासौ तत्त्वार्थाधिगमाख्यस्तं, 'बह्वर्थ' बहुरर्थोऽस्येति