________________
૧૪.
શુભસંગ્રહ-ભાગ ચેાથે વૃક્ષ, મનુષ્ય કે લિયે પૃથ્વી, વાયુ, સૂર્ય, ચંદ્રમા ઔર તારાગણ સે શક્તિ મૅચ કર ફલે કે
સ્વરૂપ મેં પરિવર્તિત કર દેતે હૈં. અચ્છે ફલ મનુષ્ય કે લિયે બહુત હી પુષ્ટિકારક તથા લાભદાયક હેતે હૈં. સાત્વિક ફલે કે આહાર સે શારીરિક રોગ દૂર હે જાતે હૈ ઔર બુદ્ધિ શુદ્ધ હે જાતી હૈ. અએવ ઋષિમુનિ અધિકતયા ફલ પર રહી જીવન વ્યતીત કરતે થે. અબ લે કે વૃક્ષ લગાને કા પ્રેમ નહીં રહા હૈ; ઇસી કારણ ફલ બહુત મહેંગે મિલતે હૈ. ફલ મહંગે હોને સે લોગે કે બનાવટી રાજસી પદાર્થ અધિક ખાને પડતે હૈ. અએવ ઉન્હેં શારીરિક રોગ ભી હા જાતે હૈ ઔર કામ-ક્રોધ આદિ ઉત્પન્ન છે કર ચિત્ત મેં ભી વિકાર ઉત્પન હો જાતે હૈ.
સુંદર પુછ્યું કે દેખને સે મનુબે કે હદય મેં શુદ્ધ ભાવ ઉત્પન્ન હો જાતે હૈં. અતએ સમસ્ત સંસાર કે કાર્ય વૃક્ષો કી મહિમા કા ગુણગાન કિયા કરતે હૈ. સુગંધિત વાયુ સે વસંત ઋતુ મેં મનુષ્ય કે અંદર એક પ્રકાર કી મસ્તીસી આ જાતી હૈ. યહ શરીર તથા મન કે લિયે બહુત લાભદાયક હોતી હૈ. વર્તમાન સમય મેં વૃક્ષ તથા પૃપે કે કમ હે જાને સે શુદ્ધ સુગંધિત હવા નહીં મિલતી, કિંતુ પ્રાકૃતિક નિયમાનુસાર મનુષ્ય કા મન ઉસી મસ્તી કે ખોજતા હૈ, ઈસ હી અભાવ કે કારણે મનુષ્ય મઘ-ચરસાદિ વિષયુક્ત નશીલી વસ્તુ પી કર અપના સ્વાધ્ય તથા આયુ નષ્ટ કર દેતે હૈં. યદિ સુંદર પુછ્યું કે વૃક્ષ પર્યાપ્ત હતું તે ઈસ કૃત્રિમ નશે કી આવશ્યકતા હી ન પડે, અએવ ગ્રામ કે અતિરિક્ત મહાન નગર મેં જહાં વૃક્ષાદિ પર્યાપ્ત નહીં તે મનુષ્ય નશીલી વસ્તુઓ કા અધિક ઉપયોગ કરતે હૈ.
ભારતવર્ષ કે વિખ્યાત વૈજ્ઞાનિક આચાર્ય શ્રીયુત જગદીશચંદ્ર બોઝ કા કથન હૈ કિ મુઝે વૃક્ષે કી વિદ્યા પઢને, તથા ઉનકે વિષય મેં સોચને અથવા ઉન્હ દેખને હી સે ઈસ વિષય કા જ્ઞાન હુઆ કિ મૈં જીવન કે અનંત સાગર મેં રહતા હું.” અર્થાત ઉહું જીવન કે વાસ્તવિક આધાર પરબ્રહ્મ પરમાત્મા કા ચમત્કાર વૃક્ષો કે હી અવલોકન સે હુઆ.
(“ભક્તિ” માસિકમાં લેખકઃ-શ્રી. પં. રઘુનાથ સ્વામી નરેલા)
५८-गर्भावस्थामांजवधारे उत्तम अनेआबाद शिक्षण आपीशकाय छे.
ગર્ભાવસ્થામાં બાળક અને માતાને જેટલો ગાઢ સંબંધ હોય છે, તેટલો સંસારની બીજી કોઈ પણ બે વસ્તુઓમાં હેત નથી. માતાના પેટમાં બાળક નવ માસ ગાળે છે અને આ સમયમાં તે એક અતિસૂક્ષ્મ પદાર્થમાંથી જીવતો જાગતો જીવ બની જાય છે. ગર્ભાવસ્થામાં માતા અને બાળકની વચ્ચે એક અતિ કોમળ નળીદ્વારા માતાના શ્વાસ સાથે શ્વાસ અને ભોજનની સાથે ભોજન તેને મળે છે. આવી સ્થિતિમાં એ તો સ્વાભાવિક છે કે, માતા અને ગર્ભમાંના બાળકની સાથે એવો ગાઢ સંબંધ રહેવાનો કે માતાનું શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક અને ભૌતિક સ્વરૂપ જેવું હશે, તેવુંજ ગર્ભમાંના બાળકમાં આપોઆપ ઉતરશે. આ લેખમાં હું આ પ્રશ્નને ઐતિહાસિક દષ્ટાંત, વૈજ્ઞાનિક પ્રમાણો અને ફેંકટરાના અનુભવને આધારે સાબિત કરી આપવાનો પ્રયત્ન કરીશ.
ઐતિહાસિક દષ્ટાંત-જ્યારે અભિમન્યુ ગર્ભમાં હતા તે અરસામાં જ તેની માતાને અને ચક્રવ્યુહમાં દાખલ થવાની યુક્તિ કહી સંભળાવી હતી. અતિતીવ્ર અને પ્રભાવશાળી અભિમન્યુ
| વિવરણનો એટલો બધો પ્રભાવ પડ્યો હતો કે, તેને ચક્રવ્યુહમાં દાખલ થવાની યુક્તિ જમ્યા પછી પણ યાદ રહી; અને જ્યારે મહાભારતનું ભીષણ યુદ્ધ થયું ત્યારે અભિમન્યુ ગર્ભાવસ્થામાં જાણેલી વિદ્યાનો ઉપયોગ કરીને એ વિકટ કઢાયુદ્ધમાં દાખલ થયો, કે જેમાં દાખલ થવાનું જ્ઞાન અર્જુનસિવાય બીજા કોઈપણ યોદ્ધાને ન હતું, અને આથી તેમનામાંથી કોઈ પણ કઠાયુદ્ધમાં પ્રવેશ કરી શકતું નહિ. વિદુષી મદાલસાએ પણ પિતાના બાળકને હાલરડાંદ્વારા સંસ્કાર આપીને વિર અને બ્રહ્મજ્ઞાની બનાવ્યો હતો.
રાક્ષસના રાજા હિરણ્યકશ્યપને પુત્ર પ્રલાદ આટલો મહાન ઈશ્વરભકત એટલાજ કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com