________________
૨૦૬
શુભસ’ગ્રહ-ભાગ ચાથા
આ પ્રમાણે યુદ્ધ કર્યાં વગર ખીજાઓની અસાવધાનતાના લાભ લઇને બલિ દૈત્ય આવા મેાટા પ્રદેશના સ્વામી બની ખેડે. અગ્નિ જાણતા હતા કે, એના દાદા હિરણ્યકશિપુ ક્રૂર નીતિથી કામ લેતા હતા, તેથી એવું રાજ્ય લેાકપ્રિય ન થયું અને એના વધ થયા; તેથી કરીને લિએ સૌમ્ય નીતિના આશ્રય લીધેા. એણે અમલ કરવામાં એવા પ્રબંધ કર્યો કે, કાઇને દુઃખ દેવું નહિ અને બધા વશ રહે. આવી નીતિ અખત્યાર કરવામાં એને ઉદ્દેશ એવા હતા કે, કેાઇ દેવરાન અથવા આ`રાજા બળવા કરે નહિ અને પેાતાનું રાજ્ય જાય નહિ. બર્લિની ખાદ્ય નીતિ સૌમ્ય હતી, પણ એણે સારા સારા અધિકારની જગાએ દૈત્યોનેજ આપેલી હતી. એના અંદરના પ્રાધ એવા સખત હતા કે, દેવા અથવા આર્યોંમાંથી કાપણુ અમુક હદથી આગળ વધી શકે નહિ. બિલના રાજ્યમાં બહાર શાંતિ જણાતી હતી. કેાઈને ખુલ્લેખુલ્લું કષ્ટ આપવામાં આવતું ન હતું. સને એકસરખા ન્યાય મળતા હતા, એટલે આય અને દેવની વચ્ચેના ઝગડામાં એ ખરાબર ન્યાય આપતા, કાઇના ધર્માંકમાં આડે આવતા નિહ. કાઇ પણ દૈત્ય અગાઉની પેઠે આર્યોંને હેરાન કરતે! નહિ, તાપણુ એની રાજનીતિનુ ફળ એવું આવતું જતું હતું કે, ભારતીય આર્યાં, તીબેટના દેવ અને પાતાલવાસી સ` આદિ જાતિએ દિનપ્રતિદિન નાકૌવત અને બાયલી-કાયર થતી જતી હતી અને એમનામાં ફરી માથું ઉંચું કરવાની હિંમત અને શક્તિ હતી નહિ. એની નીતિજ એવી હતી કે, એ જાતિએને તેોલીંગ સદા થતા રહે અને તે સદા તાખે રહે.
હમેશ તેોભંગ થતા હાવાથી તે તામેદાર જાતિઓની સર્વ શક્તિ નિર્મૂળ થવા લાગી. એમને પુરુષાર્થં દેખાડવાના અવસર નિહ રહેવાથી એમનું જીવન ઉસાહરહિત રહેવા લાગ્યું. કાષ્ટને અમુક મર્યાદાથી આગળ કાર્યક્ષેત્ર મળતું હતું નહિ, તેથી એમની ચઢતી રોકાઇ ગઇ હતી અને ઉપભાગ પણ અટકી ગયા હતા. લિ દૈત્યના કપરા દેખસ્તને લીધે અને એની અસાધારણ શક્તિને લીધે કાઇપણ આવીર અથવા દેવવીર ઉડી શકતા ન હતા. સ` વીરા ઘરમાં છુપાઇને બેઠા હતા અથવા જંગલામાં નાસી ગયા હતા. સ્ત્રીએ ધરમાંજ એસી પ્રાચીન વૈભવનું સ્મરણ કરી વિલાપ કરવા લાગી હતી.
પુરુષના વિચાર
અલિથી પરાજિત દેવવીર અને આ વીર નિરૂત્સાહ થઇ ગયા હતા. અલિનું સુરાજ્યજ સારૂં છે, આપણને પણ અધિક ઉપભેાગની શી જરૂર છે ? દૈત્ય કર્તાકારવતા છે, એમના જેવું કર્તાકારવતાપણું આપણામાં કયાં છે ? દેવાનું આર્યો ઉપર રાજ્ય હાય અથવા આર્યોંનુ' દેવા ઉપર રાજ્ય હાય, એથી લાખ દરજ્જે આજ સારૂં છે કે, જે આય નથી તેમ દેવ પણ નથી એવા દૈત્યનુ રાજ્ય એ બેઉ ઉપર હેાય; કારણ કે દેવાનું રાજ્ય થાય તે। દેવવીરા આÖપર જુલમ કરશે અને આર્યોંનુ રાજ્ય થયું' તે આ વીરા દેવેશ ઉપર અત્યાચાર કરશે. એ બેઉ સ્થિતિ બુરી છે; તેથી એ બેઉ જાતિઓ ઉપર જે અલિનું સુરાજ્ય છે તેજ ઠીક છે. અલિના રાજ્યમાં અમને કંઇ કષ્ટ નથી. લિએ જાતે યજ્ઞયાગ ચલાવ્યા છે, તે અમારા યજ્ઞામાં કઇ હરકતકર્તા નથી. એને એવા પ્રયત્ન છે કે, અમારી ધીરે ધીરે ઉન્નતિ થાય, તેથી ઠીક તે! એ છે કે, લિનું રાજ્ય સદાય રહે.”
એ સમયના પુરુષોના વિચારે એવા હતા, તેથી કરીને બલિનુ સુરાજ્ય સ્થાપિત થઇ ગયે કાઇ દેવવીરે અથવા કાઇ આવીરે બલિનુ રાજ્ય નષ્ટ કરવાને પ્રયત્ન કર્યો નહિ; પરંતુ દેવસ્ત્રીઓ અને આ સ્ત્રીએ પૂર્વકાળના વૈભવનુ સ્મરણ કરી કરીને અન્નુપાત કરતી હતી આ જોઇને કેટલાકેા કહેતા હતા કે આ તે! જૂની પુરાણી રીતેા પસંદ કરનારી મૂર્ખ અને પાગલ સ્ત્રીઓ છે. પણ કેટલાક તા એ સ્ત્રીઓના હૃદયમાં ધધકતા સ્વતંત્રતાના અગ્નિને જાણતા હતા. સ્ત્રીઓના શાક
માતાના હૃદયમાં જે વિચારેા તીવ્ર હાય છે, તેજ વિચારા બાળકના હૃદયમાં જડ જમાવે છે. જો માતાના હ્રદયમાં રાજ્યક્રાંતિના વિચારેા તીવ્રતાથી વાસ કરે છે, તે એએક પેઢીમાં ખચિત રાજ્યક્રાંતિ થયા વગર રહેતી નથી; પરંતુ જો ભૂષણ સમજે, તે રાજ્યક્રાંતિ થવી અસંભવ છે.
સ્ત્રીએ જાતેજ પારકા રાજ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com