Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 414
________________ શુભસ’ગ્રહ–ભાગ ચોથા १८७ - भारतनी ओ पवित्र देवीओ ! जागृत थाव. । : ... ભારતની માતાએ! આજે તમારૂ માતૃત્વ કયા વેષમાં છે ? કી વેદી ઉપર તમારા એ પવિત્ર માતૃત્વનું બલિદાન અપાઇ ચૂકયુ છે ? તમે તે એ માતાએ છે કે જેઓ પેાતાના પુત્રાને દેશની રક્ષાને માટે સ્વહસ્તે કેસરિયા જામા સજાવીને રણક્ષેત્રમાં વિદાય આપતી હતી. તમે પુત્રાને વીર બનવાની, દેશને માટે સસ્ત્ર ત્યેછાવર કરવાની, માતૃભૂમિની સ્વાધીનતા મેળવતાં હસતે મુખડે અલિદાન દઇ દેવાની અને જાન જાય તે! જાવે, પર પ્યારા ધર્મ ન જાવે એવા શિક્ષણની આપનારી છે. તમે તે। શુદ્ઘોષ યુટ્ટોલ નિયંત્તોઽત્ત સંસારમાયાવિનિતોઽસિ સંસારવનું સ્થન મોદૃનિકા મારુતા વાક્યમુવાચ પુત્રમ્ ” ની મધુર વાણીથી પુત્રાનાં હાલરડાં ગાતી હતી; પરંતુ આજે તે! તમે એજ પુત્રાને ‘ સૂઇ જા બેટા ! એ . હાઉ આવ્યા ’ ‘ત્યાં ના જતા, ત્યાં તે! ભૂત છે' એવા એવા ઉપદેશ આપે છે. તમે તે તેમને જન્મે ત્યારથીજ કાયર, નિરૂત્સાહી અને ડરપોક બનાવી દો છે. આવી સ્થિતિમાં તેએ દેશ અને જાતિની શું સેવા કરવાના ? તમે તે એ રાજપૂતકુલભૂષણ રાણી દુર્ગાવતી અને ઝાંસીની રાણી વીરાંગના લક્ષ્મીઆઇની જ્યોતિ છે, કે જે ધોડેસ્વાર થઇને પેાતાના દેશનું રક્ષણ કરતાં કરતાં વિધી એને તાબાહુ પાકરાવી પોતે પણ વીરગતિને પ્રાપ્ત થતી હતી. તમે એ મૈત્રેયી, ગાગી અને ઉભયભારતી છે કે જેમણે ભગવાન શકરાચાય જેવા સમ વિદ્વાન સાથે શાસ્ત્રા કર્યાં હતા. પરંતુ આજે તે! તમે તદ્દન અશિક્ષિત છે, કકકા છુટતાંયે નથી આવડતું, ધરેણાંનીજ ઉપાસના કરા છે. કાઇ પુરુષ સાથે શાસ્ત્રાર્થીની વાત તેા દૂર રહી, પણ તેને જોતાંજ તમે તેા દેઢ હાથને ઘુમટા તાણે છે. આપણા ભારતવર્ષમાં અનસૂયા, સાવિત્રી, ચિંતા, મેહુલા અને સીતાજી જેવી સતીએ પેાતાના મૃત–પતિને જીવન આપવા જેવાં અદ્ભુત કાર્યો કરતી હતી. તમે આજે કેવી છે ! છેકરાં થાય તે માટે ઢાંગી સાધુ બ્રાહ્મણેાની સેવા કરા છે, ખબલાને જરાક કંઈક થયું તે જંતરમંતરવાળાને કે ભુવાને સાધે છે અને ચુડા સાતેક વર્ષના થાય તેટલામાં તેા જેષીને પૂછવા માંડે છે કે “ બચુડાના વિવાહ કયાંસુધીમાં થશે ? મારા બચુડાને કેવી વહુ મળશે ?” દુનિયામાં રામ, કૃષ્ણ, શિવાજી મને પ્રતાપ જેવા બેનમૂન આદર્શો ઉત્પન્ન કરનારી એ માતાએ ! આજે તમે તમારા માતૃત્વનુ’-કૌશલ્યા અને યોાદાજીના એ પવિત્ર માતૃત્વનું કેટલું ભયંકર અપમાન કરી રહી છે!? આજે તમને તમારાં બાળકાના આરેાગ્ય અને શિક્ષણનું ભાન નથી; તેથી તે યેાગ્ય પાલન–પેષણના અભાવે કેટલાંય બાળકો અસમયે મૃત્યુ પામે છે. તમારાજ સહવાસથી એક વખત ગૃહસ્થાશ્રમ કેવા સુખી હતા ! એ સુખી દાંપત્ય-જીવન આજે ક્યાં ચાલ્યું ગયું` ? ભૂખે મરવું ભલે પડે, પણ મારે ઘરેણાં તે જોરશુંજ. એક સીધુ તેા રાજ આપવુ જ પડશે.’ આવા ભયંકર આદોઁથી તે! તમે ગૃહસ્થ-જીવનને દુ:ખમય બનાવે છે. “ બચુડાના લગ્નમાં આટલું તેટલું ખોં તેાજ અન્નજળ લઇશ '' વગેરે બાબતેાથી એ સુંદર ગૃહસ્થાશ્રમને લજવે છે. એ દેવીએ ! ઉઠે, જાગૃત થાએ અને ચેતે! ત્યારેજ સમાજને ઉદ્ધાર થશે!! કેમકે તમે તે સમાજનુ અ" અંગ છે. તમે નહિ જાગે તે સમાજનુ ઉત્થાન પણ નથી થવાનું. તમે જાગે! એના અર્થ એવા નથી કે, તમે શે!ખીન ‘લેડીએ' બનીને મડમેનું અનુકરણ કરા, ગાન-પાર્ટી એમાં ભાગ લઈ ખૂબ અમનચમન ઉડાવા, ખુરસીમાં બેઠે બેઠે નવલકથાએ વાંચ્યા કરે। અને પતિદેવને હુકમ આપે! કે, બબલાના ઝાડેાપિશાબ સાફ્ કરે. એવી એવી બાબતેાથી તે દિન દિન દીસે નિપાત, હાય! નારીમંડળના' એના જેવુંજ થશે. ભારતની એ દેવીએ ! ઉઠા, સીતા અને અનસૂયા જેવી દેવીએ બનવાના પ્રયત્ન કરે. તેમાંજ કલ્યાણ છે, ઉદય છે, દેશના ભાવિની નિર્માળ જ્યંતિ છે! જાગેા, જાગા એ દેવિએ! અને આ ભારતભૂમિ ઉપર રામ-કૃષ્ણ જેવાં સતાનેને જન્માવે કે જેએ સ્ત્રીજાતિનાં અપમાનને ભયકર બદલે લે, અન્યાયીઓનું દમન કરે અને દેશમાં સ્વાધીનતારૂપી સૂર્યના ઉદય કરવા સમર્થાં થાય ! (“હિંદૂપચ”ના એક અંકમાંના શ્રી. ગુલાબચંદ ભાલાના લેખને અનુવાદ) ૪૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416