________________
૨૯૦
શુભસ મહુ, ભાગ મા
છે. હું કહુ છું કે, સારા કાર્યકર્તાઓની એપ છે. કેટલાય નવયુવકૈા કામ અને રેટીની શેાધમાં ઘેરઘેર ઘૂમે છે, પણ તેએ પાતાને દેશની સેવાને લાયક બનાવતા નથી. જેમણે સેવાનું વ્રત લીધું છે તેએ પણ જેટલી સેવાના ફળ તરફ દૃષ્ટિ રાખે છે તેટલી સાચા સેવકની યેાગ્યતા વધારવાના પ્રયત્ન કરવા તરફ રાખતા નથી. યાગ્યતા અને ગુણની કદર સૌ જગાએ થાય છે; તેથી કાકર્તાઆએ પેાતાની યાગ્યતા અને ગુણાની વૃદ્ધિ કરવી જોઇએ અને નવ્યુવકાએ પેાતાની જાતને દેશસેવાને લાયક બનાવવા માટે રાતદિવસ કડીતેાડ પ્રયત્ન કરવા જોઇએ.
X
X
X
( ‘ત્યાગભૂમિ’ના માગશર ૧૯૮૪ના અંકમાંના શ્રી. જમનાલાલજી ખાજના લેખનેા અનુવાદ. )
X
१२६ - पोल पत्रिका
ધાર્મિ ક સડા નાખુદ કરવા, વ્યવસ્થિત ચળવળ ઉપાડવાના” અભિલાષથી પેાલ પત્રિકા’ના શ્રી. નાગરદાસ ગઢીઆ નામના નવજુવાન લેખકે આરંભ કર્યો છે. ધર્માંચાયાં અને ધર્મગુરુઓના ડાળ, ઢાંગ તેમજ ખીજાં ધતીંગાપ્રત્યે ધિક્કાર વરસાવવા તૈયાર થયેલ પેાલ પત્રિકા'ના જીવાન તંત્રી જનતાને ખાત્રી આપે છે કે “કાઇ પણ ધર્મ કે ધર્મગુરુ પ્રત્યે અમારે દ્વેષ કે ઝેર નથી. “ વ્યક્તિગત નિંદા કે બીભત્સ ટીકાઓથી ” દૂર રહેવાની પણ એમની એટલીજ તૈયારી છે અને માત્ર પ્રજા એમને ‘જરૂર સાંભળે ’ એટલીજ એમની માગણી છે.
"6
ધર્મને નામે હિ ંદુસમાજમાં પારાવાર પાખંડ ચાલી રહેલાં છે. તેને તેડી ફાડીને છિન્નભિન્ન કરી નાખ્યા વિના સમાજના છૂટકા કે ઉલ્હાર નથી; એટલે અમે ‘પ્રવાસી પાગલ’ને પગલે ચાલીને આ પત્રિકા પ્રકટ કરવા તૈયાર થયેલા ભાઇ નાગરદાસને ધન્યવાદ આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે, આવા યુવાને ગુજરાતમાં અને હિંદુસ્થાનમાં ધાજ નીકળેા.
પ્રવાસી પાગલના હેતુને માટે અમને માન હતું; પરંતુ તે હેતુની સિદ્ધિ માટે એમણે ધારણ કરેલી શૈલી સાથે અમે જરાયે મળતા થતા નહેાતા. અલબત્ત, ધણા જમાનાના જામી ગયેલા કચરાને સાફ કરવા અને અંધશ્રદ્ધાનાં જૂનાં જાળાંને ઉસેટી નાખવા માટે કડક ભાષાની જરૂર અમે સ્વીકારીએ છીએ; પરંતુ કડક અને જોશભરી ભાષા બીભત્સ બનવી જોઇએ એવા કશાજ નિયમ નથી અને પેાલ પત્રિકા'ના હાલના તંત્રી એ વાત અગાઉથી સમજી ગયેલા લાગે છે. એથી અમારી ખાત્રી છે કે, એમને ધારેલા કામાં સારી સફળતા અને સંગીન સહાય ચારે તરફથા મળશેજ. પોલ પત્રિકા 'ની સર્વાંગે સફળતા ઇચ્છતા તેના તંત્રીને અમે ધન્યવાદ આપીએ છીએ અને પ્રત્યેક હિંદુને અને ખાસ કરીને નવજુવાન હિંદુને આ પત્રિકાને અપનાવી, તેણે ઉપાડેલા સુયોગ્ય કાર્યાંમાં મદદ કરવા અમે ભલામણ કરીએ છીએ.
k
( દૈનિક “ હિ ંદુસ્થાન ’”ના તા. ૧–૯–૧૯૨૮ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com