________________
વિજ્ઞાનને વરેલી વેગવંત વિજળી
१३५ - विज्ञानने वरेली वेगवंत विजळी
૩૦૫
સાધારણ સ્થિતિમાં જન્મેલા પણ આપબળથી આગળ વધેલા પેલા જગવિખ્યાત અમેરિ કન બેન્જામીન ફ્રેંક્લિને પહેલવહેલાં વિજળીની શેાધ કરી હતી, અને આસપાસમાં ચમકતી વિજળીને માણસજાતની દાસી બનાવી શકાય તેમ છે એ બતાવ્યું હતું.
સાહેબ એક દિવસે પતંગ ચગાવતા હતા ત્યારે આ શોધ થઇ હતી, અને ત્યારપછી તે સાયન્ટિસ્ટા અને પદાર્થવિજ્ઞાનીએ વિજળીની પાછળ પડચા અને ક્લિનના જમાનાથી અત્યારસુધીમાં જેનાં વના સાંભળી આપણે અજાયખીથી દંગ થઇ જઇએ એવી શેાધેા લેટ્રિસિટીના ઉપયેગથી થઇ ગઇ છે, અને હજી પણ થયા કરે છે. આ નવી નવી શેાધેાની માહિતી આપવા પહેલાં વિજળી શું છે એ જરા આપણે જોઇએ.
ઇલેક્ટ્રોન
સાયન્ટિસ્ટોએ શોધ કરી છે કે, જગતની દરેક વસ્તુમાં જેમ તેનું પરમાણુ (એટમ') હાય છે, તેમ દરેક વસ્તુએમાં વિજળીના પણ પરમાણુ-જેને ઇલેકટ્રાન કહેવામાં આવે છે તે-હાય છે. લાકડામાં તેનું પરમાણુ હાય છે, ધૂળનું એક નાનામાં નાનું કણુ અને તેને પણ નાનામાં નાના અશ તેનું પરમાણુ ધરાવે છે, અને બધાં પરમાણુ અથવા વૈજ્ઞાનિકાની ભાષામાં એટમેા’ એકઠાં ચઇ નક્કર અને ત્યારે માટીનું ઢેકુ` કે પથ્થર બને છે, જેમ લાકડાં અને પથ્થરમાં તેનાં એટમે’ હાય છે તેમ દરેક ધાતુમાં તેનું પેાતાનું ‘એટમ' હેાય છે. લગભગ દરેક વસ્તુમાં વિજળીનાં પરમાણુએ હેાય છે. કેટલીક ધાતુઓમાં એ એટમે” વધારે સંખ્યામાં મળી આવે છે, જ્યારે કેટલીક વસ્તુઓમાં તે તત્ત્વ હાય છે ખરાં, પણ શિથિલ સ્વરૂપમાં હેાય છે.
મુચકલાં જાદુગરે
પદાર્થવિજ્ઞાનીએ એટલે કે ફિઝિસિસ્ટા કહે છે કે, ઇલેક્ટ્રિસિટીનાં પરમાણુએ ‘ઇલેકટ્રોન’ બહુજ નાનાં હાય છે, અને નક્કર વસ્તુએનાં ‘એટમા’ કરતાં પણ નાનાં હેાય છે. અત્યારસુધીમાં કાઇ પણ સાયન્ટિસ્ટે ઇલેકટ્રોનને જોયું નથી, કાઈ તેને નરી આંખે જોવાની આશા પણ રાખતું નથી.
વિજળીક તણખા
આ ઇલેકટ્રોનને કાજીમાં રાખી માણુસજાત તેના ઉપયાગ કરે છે તેથીજ વિજળીની નવી નવી શોધેા થાય છે. ઇલેક્ટ્રિક્લ એન્જીનિયર આ મુચકલાં તાફાની ઇલેક્ટ્રોનને કાજીમાં રાખે છે અને પેાતાની મરજી પ્રમાણે તેને કામમાં લગાડે છે. ધણાં ઇલેકટ્રોન કાઈ ખાલી જગ્યામાં ધસારાબંધ દોડે ત્યારે વિજળીના પ્રકાશને તણખા આપણને દેખાય છે.
વિજળીક પ્રવાહ
આપણે ધાતુઓના તાર મારફતે વિજળીક પ્રવાહ બનાવીએ છીએ. આ પ્રવાહ ખીજી ક ંઇજ નહિ પણ તારમાં દોડતાં વિજળીનાં પરમાણુ ઇલેક્ટ્રોનનાં લશ્કરનાં લશ્કર છે. આ વિજળીક પ્રવાહ શાથી ખને છે તે શોધ હમણાં સાયન્ટિસ્ટોએ કરી છે.
ઇલેક્ટ્રિકલ એન્જીનિયરા ધાતુનાં તારનાં આ ઇલેક્ટ્રોનનાં સૈન્યપર અંકુશ રાખે છે, અને એ અંકુશ માટે એવી વસ્તુઓ કે જેમાંથી પસાર થવું ઇલેક્ટ્રોનને ગમતું નથી તેના ઉપયેાગ તે કરે છે. જેમાંથી વિજળીના પ્રવાહ પસાર નથી થતા તેને ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે. લાકડું, રખ્ખર, પાલેઇન વગેરે ઇન્સ્યુલેટર વસ્તુએ છે. ત્યાં આગળ વિજળીક પરમાણુએ આગળ
ધસતાં અટકી જાય છે.
એક મેટા શહેરની નળની યેાજનામાં પાણી કરતાં વધારે અગત્યની વસ્તુ તેને વ્યવસ્થામાં રાખનાર નળેા છે; તેમ એક ઇલેક્ટ્રિશિયનને મનથી વિજળીક સિસ્ટમ કે યંત્રમાં તેના તારા કે શુ. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com