________________
રશિયાનાં રખડાઉ બાળક
१६२ - रशियानां रखडाउ बाळको
આ ભવિષ્યના શહેરીએના અટપટા પ્રશ્નના સરળ ઉકેલ
ઉપય
અજંગલી અને રઝળુ ખાળકાના સવાલ જે સેવિયેટ સરકાર સમક્ષ અત્યારે ખડેા થયેા છે તેના જેવા ભયંકર અને તેનાથી વધારે અટપટા સવાલ કદાચ કદીયે ઉભા થવા પામ્યા હશે નહિ. આ બાળકા અનાથા છે. તેમનાં માબાપે મહાન વિગ્રહમાં મરાઇ ગયાં છે અગર નાશ પામ્યાં છે. આ લેાકેા ખળવામાંથી અગર તેા ઈંગ્લિશ, અમેરકન, ફ્રેંચ, ઇટાલિયન અને જાપાની વગેરે વિદેશી લશ્કરે તેમજ ગ્લાંડ, અમેરિકા, ફ્રાન્સ અને જાપાન તરફથી જેને નાણાંની મદદ મળે છે તેવાં ઝારનાં લશ્કરાના ભયંકર જીમાાટેમાથી બચી જવા પામેલાં હેાય છે. આમાંનાં ઘણાંએ અનાથેાનાં માબાપે ૧૯૨૧-૨૨ ના દુષ્કાળમાં મરણ પામેલાં છે. મહાન વિગ્રહ અને ચઢાઇએના પરિણામે પાયમાલ થઈ ગયેલું સેવિયેટ રાંશયા આ દુષ્કાળ સામે પગલાં લઇ શકે તેમ ન હતું. આ બાળકાના અસ્તિત્વના દોષ જો કે ખેલ્શેિવિકા’ ઉપર લાદવામાં આવે છે છતાં ખરી હકીકત તે એ છે કે, સેવિયેટ સરકારને તેડી પાડવા માટેના મહાન સત્તાઓના પ્રયાસેનુંજ આ પરિણામ છે. તેમની સંભાળને મહાન સવાલ સાવિયેટ સરકારને માથે આવી પડે છે.
લાખાની સંખ્યા
રશિયામાં આશરે બે મીલિયન રઝળુ બાળકે છે. ગણત્રીના ાધનને અભાવે મેાસ્કાના ચાક્કસ આંકડા કહી શકાય તેમ નથી. ૧૦ થી ૨૫ હજારન સંખ્યા હેાવાનુ ધારવામાં આવે છે. ૧૯૧૯-૨૦ માં મેરકામાં ૩૦,૦૦૦ ની સંખ્યા હાવાનું કહેવાય છે. ચાલુ વર્ષમાં ત્યજી દેવાયેલાં છે.કરાં આ સંખ્યામાં ઉમેરે કરે છે. આમાં ૯ થી ૧૮ વર્ષની અંદરના ઘણાખરા છેાકરાએ છે. વધારે સખ્યા ૧૨ થી ૧૫ વર્ષની છે, લડાઇની શરૂઆતથી કેટલા મરણ પામ્યા છે તે કહી શકાતું નથી. રશિયાના જૂના તંત્રમાં જીંદગીની કઇ કિંમત ન હતી.
કમમાંટે ઉપજાવે તેવે પ્રશ્ન
આ સવાલ ખરેખર કમકમાટી ઉપજાવે તેવે છે. મેાસ્કામાં આવાં બાળકાનાં ટોળાં નજરે પડશે. દિવસે તેએ ભીખ માગે છે અને શેરીઓમાં આયડે છે. રાત્રે જ્યાં ત્યાં સૂઇ રહે છે. કઈ પણ અટકાયત વિના ટ્રામમાં તેએ દાખલ થઇ ક્ષુધાતુર દૃષ્ટિથી એકે! નીચે ખેાવાયેલ સિક્કાએા માટે ફાંફાં મારે છે. તેમની ભીખ માગવાની રીત ઘણી વખત જુલ્મ અને કંટાળાભરેલી હેય છે. રેસ્ટારાંમાં તેએ તમારા શરીર સુધી ધસી આવે અને પેાતાની હાજરીનું ભાન કરાવવા ઘણી વાર તે તમને આંચકા પણું મારતાં ખેંચાતાં નથી. ટેબલપરથી તેએ દરેક ચીજ ઝુટાવી પલાયન કરી જાય છે. તંદુરસ્તીની તેમને કાંઇ પરવાહ હેાય તેમ જણાતું નથી, તેથી ગમે તેવી ચીજ ઉઠાવી ખાઇ જાય છે. લેાકેા સરકારની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ આ બાળકને ખારાક અને પૈસા એકદમ આપે છે. અસહ્ય સકેંટા સહન કરીને આ બાળકેા કેવળ ઉલટા સ્વભાવનાં બની ગયા છે. તેમનામાં દારૂ પીવેા, જુગાર રમવા વગેરે દુર્ગુણો ધર કરી બેઠા છે, ઘણાને ક્ષય જેવા રેગેા લાગુ પડેલ છે. આમાંને મોટા ભાગ તે ચાર છે. તેએ કયી રીતે જીવન ટકાવે છે, તેજ રશિયામાં એક નવાઇની વિષય થઇ પડયા છે. ઉલટું તેમાંના ઘણાખરા લટ્ટુ અને મજબૂત છે. આર્થિક સ્થિતિ ઉપર કેળવણી અને સુધારાનેા કેટલે આધાર રહેલા છે તે આ ઉપરથી સચેટ જોઈ શકાશે.
સરકારના પ્રયાસે
આ ખાખતને ઝીણવટથી અભ્યાસ કરતાં આ સવાલ બહુજ દુ:ખદાયક જણાતા નથી; કારણ કે સેવિયેટ સરકાર અને ખીજી સંસ્થાએ આને ઉકેલ લાવવા પ્રયાસ કરે છે. રઝળુ બાળકાની સંભાળનું બધું કા બાળકા માટેની કમિટિને હસ્તક છે. ૧૯૨૬ માં માસ્કામાં આ બાળકાને પકડવાને એક ખાસ કમીશન નીમવામાં આવ્યું હતું. ૧૯૨૬ માં અને ૧૯૨૭ માં અનુક્રમે ૩૭૫૦ અને ૨૭૯૩ બાળકાને પકડવામાં આવ્યાં હતાં. ૧૯૨૮ ના આંકડા મળતા નથી; પરંતુ આ વર્ષોંમાં તેમને ખેડુતગૃહેામાં મોકલવાની યેાજના થઇ હતી. મેાકેામાં સંખ્યા ઘટી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com