________________
આંસુ સારતા અદ્ભુત હીરા
૩૦૯ વાવાઝોડું હાય છે ત્યારે આકાશમાંથી મેાતી ખરે છે; અને તેના રંગ તથા કદ દાડમનાં ખીયાં જેવડુ હાય છે. વળી તેમાંથી તેજના ચળકાટ વિજળીના ચમકારા માક થાય છે. આ મેતી જેઓ પાસે હાય તેઓને પવનના વાવાઝોડાની આગાહી થાય છે; અને કદાપિ વિજળીના ભય રહેતા નથી. સાપને મણિ સાપના માથાઉપર રહે છે અને રાત્રે તે સાપ મણિ એક સ્થળે મૂકીને વગડામાં શિકાર શેાધવા નીકળે છે.
જો સાપ ગુસ્સે થાય ! આ મણિ પીગળે છે અને તેનું ઝેર અને છે.
પૂના પાસેના એક જમીનદાર પાસે આવા મણિ છે. તેનાથી જેને સાપના દશથી ઝેર ચઢયું હાય તેએ સાજા થાય છે.
આ મણિને જ્યાં સાપ કરડ્યો હેાય ત્યાં અડકાડવાથી ઝેર ચૂસી લે છે. આ પછી મને ગાયના દૂધમાં ધેાવે.
મી॰ એચ. ડબ્લ્યુ. ખીમેારીનેા, બંગાળાની ધારાસભાના સભ્ય પાસે એક માણેક છે, જેમાં અંદરના ભાગમાં ધેાળી પાઘડી પહેરેલા આદમી આબેહુબ દેખાય છે. આ માણસની આકૃતિ માણેકમાં શી રીતે આવી તે ખાખત હજી કેાઇ અટકળમાં લાવી શકતું નથી. એ પણ આશ્ચમની અજાયબી લેખાય છે.
બ્રહ્મદેશના રાજા થીએ! પાસે માણેકના એરિંગની બ્લેડ હતી, જેની નીચે કમળા આમેહુબ દેખાતાં હતાં. આ માણેકની જોડ ઝેર ઉતારવાને ગુણ ધરાવે છે.
રાજાએ તે માણેકા મરણુપર્યંત પેાતાના કાનમાં પહેર્યાં હતાં અને મરણપથારીએ એ જોડ એક ચાકરને બક્ષીસ આપી હતી. આ ચાકર કાઈ સ્થળે નાસી ગયા છે, તેનેા પત્તા નથી.
ખુદીના મહારાજા પાસે લીલમનુ એક પ્યાલુ છે, જેના રંગ ધેરા લીલેા છે. એક મુદ્દત સુધી આ પ્યાલામાં જે તડકામાં પાણી ભરી રાખ્યુ` હાય અને તે ચામડીના દર્દી` પીએ તે તેથી ચામડીનાં દર્દી મટે છે.
મુંબઇ ઇલાકાના એક સરદાર પાસે પાનાની નાની ખરલ તથા દસ્તા છે. જે જે દવાઓ આ ખરલારા વાટવામાં આવે છે તેથી અહજનીના રેગ સારા થાય છે.
ત્રાવણકાર રાજ્યમાં એક ગણપતિની મૂતિ માણેકની છે. આ ઉપરાંત બીજી મૂર્તિ એ નારાયણની પણ છે. આ મૂર્તિઓને ઉપયાગ વાર-તહેવારે કરવામાં આવે છે.
( દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com