________________
ગ્રામ્ય શિક્ષણ १४७ - ग्राम्य शिक्षण
૩ર
શિક્ષણના પ્રચાર એજ ભારતવર્ષની સધળી મુશ્કેલીઓના નિકાલનેા ઉપાય છે; પરંતુ જ્ઞાનને ઠાંસી દેવું, એનું નામ શિક્ષણ નથી. સાચુ શિક્ષણ તે જાતિઅનુભવથીજ પ્રાપ્ત થાય છે. અનુભવ એજ સર્વોત્તમ શિક્ષક છે. ગામડાંના લેાકાને પુસ્તકીયા શિક્ષણની જરૂર નથી, તેમને તે જીવનેપયેાગી શિક્ષણની જરૂર છે. ત્યાં પુસ્તકે ગેાખાવવાના કે પરીક્ષા અપાવવાને સવાલ નથી, પરંતુ જીવનની મહાન અને કપરી પરીક્ષામાંથી પસાર થવાને પ્રશ્ન છે.
માટે સાચા શિક્ષકનું કામ માત્ર અનુભવમાટેનાં સાધન રજુ કરવાનું છે, તેનુ કામ તેમને અનુભવ મેળવવાને ઉત્સાહિત કરવાનું છે. ભૂલેા થાય તેાપણ નવીન અનુભવ માટે ઉત્સાહ આપવા અને અનુભવનાં પરિણામે ઉપરથીજ સત્ય સમજવું એજ સાચા શિક્ષકનું કામ છે. શહેરી લેાકેા તૈયાર દવાઓમાં વિશ્વાસ રાખે છે અને રાગેા દૂર કરવા માટે તેનેજ વાપરવાની જરૂર માને છે; પરંતુ શિક્ષણના અર્થ કાંઇ એવા નથી અનુભવ તથા પરીક્ષાને માટે સચેાગા ઉભા કરવા અને પરીક્ષાને માટે ઉત્સાહ આપવા, એજ સાચું શિક્ષણ છે.
હાલમાં ફરજીયાત શિક્ષણ અને ગામડાંમાં વધુ શિક્ષણ ફેલાવવાના પ્રશ્નો ચર્ચાય છે. શહેરના ભણેલા-ગણેલા લેાકેા એમ સમજે છે કે, ગામડીઆએ વાંચતાં-લખતાં શીખી જાય તેના બહુ બહુ લાભ અતાવવામાં આવે છે. કાઇ કહે છે કે, ગામડીઆએ અભણુ હાવાથી લેાકેા તેમને રંગે છે, તેથી તેમને લખતાં-વાંચતાં આવડશે તે તેએ ગાશે નહિ. કાઇ કહે છે કે, તેથી તેમને અહારની દુનિયાનું જ્ઞાન થશે કે જેનાથી તેઓ તદ્દન અજાણ્યા છે. કાઇ કહે છે કે, વાંચતાં-લખતાં શીખવાથી હેાકરાઓને એકારી સતાવી શકશે નહિ અને ગામમાં કઇ કામ નહિ મળે તેા તેએ શહેરમાં નેકરી કરીને ચાર પૈસા કમાઇ શકશે.
હાલના પુસ્તકીયા ભણતરના ગ્રામ્યજીવન સાથે ખીલકુલ સબંધ નથી, તેથી ખાળકાને પેાતાનાં ગામ અને ખેતીના પ્રશ્નોના નિકાલ કરવામાં તેમને કંઇ પણ મદદ મળતી નથી. આજ કારણે ગામડીઆએ પેાતાનાં ખાળકાનેા વખત ભણવામાં ગુમાવવા કરતાં તેમને ખેતરેામાં કામે લઇ જવાનું વધારે પસંદ કરે છે. શિક્ષણ તરફ તેઓ આટલા અધા ઉદાસીન હેાવાનુ' એજ કારણ છે કે, એ શિક્ષણ તેમના નિત્યજીવનમાં મદદ નહિ કરતાં તેમની વિરુદ્ધ જાય છે. આપણે ગામડીઆઆને તેમની આ ઉદાસીનતા માટે ભલે દોષ દઇએ; પરંતુ જ્યાંસુધી આ દોષોને દૂર નહિ કરીએ ત્યાંસુધી તે શિક્ષણ ગામડીઆએનાં મનને આકષી શકશે નહિ.
શિક્ષણ-પ્રચારના આ યુગમાં વાંચનાર સાંભળીને આશ્રય પામશે કે, એમહ સાહેબ જેવા પાશ્ચાત્ય વિદ્વાન આ અક્ષરજ્ઞાનના પાયા ઉપર રચાયેલા શિક્ષણ-પ્રચારની વિરુદ્ધ છે. તેઓ કહે છે કે, એથી ભલે ખીજાએથી ઠગાવાના સભવ એછે. થાય, પરંતુ ખીજાઓને ઠગવાનુ બંધ થઇ શકશે નહિ; તે એમ નથી કહેતા કે, મૂર્ખતા સારી છે, પરંતુ તેમનુ કહેવુ' એજ છે-અને તે અરાબર છેકે ક્રિયાત્મક જ્ઞાન સિવાય માત્ર અક્ષરજ્ઞાનજ ગ્રામ્ય પ્રશ્નોને ઉકેલ લાવી શકશે નહિ, એક ગામનુ દૃષ્ટાંત આપતાં તેમણે કહ્યું કે, એ ગામમાં નિશાળ છે, તે સારી ચાલે છે; પરંતુ તેમાંથી એક પણ માણસ ગ્રામ્ય પ્રશ્નોને ઉકેલ લાવી શકે તેવા પામ્યા નથી. ગામમાં વાંદરાંઓને ઉપદ્રવ છે, રાગચાળા તે! દો. કાઇપણ સલને પાક-ખેંચી શકતા નથી. તે પછી કહા તેા ખરા કે, જે શિક્ષણ કામમાં ના આવે એવા શિક્ષણથી શે! લાભ ?
શિક્ષણ એ આપત્તિએના ઉપાય અવશ્ય છે, પરંતુ તે શિક્ષણ ગામડાંની આવશ્યકતાએને અનુકૂળ હેવુ જોઈ એ. ગામડાંની સ્થિતિ અને જરૂરીઆત ભિન્ન ભિન્ન હેાય છે, તેથી તે તરફ પણ ધ્યાન આપવુ. જોઇએ. બધાને માટે એકજ પદ્ધતિ શરૂ કરવી જોઈએ નહિ. સિદ્ધાંત એક રહે, પરંતુ પેટાબાબતેામાં ભિન્નતા રહે એ ખાસ જરૂરનું છે. શિક્ષણને માટે બાલ્યાવસ્થા એજ ઉત્તમ અવસ્થા મનાય છે. આ અવસ્થામાં મગજ નવા સંસ્કારા ઝીલવાને તૈયાર રહે છે તેથી જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com