Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 352
________________ ३४४ શુભસંગ્રહ-ભાગ ચેાથેા १५७ - हिंदु कोम ! तारा उपर दररोज लाखो वहु बेटीओना शाप वरसे छे! નાની ઉંમરે પરણાવીને સાસરે મેકલેલી ધણી છેાકરીએ તેમના વર્ અથવા સાસરિયાંના જુલમથી ત્રાસ પામીને આપધાત કરે છે, અથવા તે તેમનાં ખૂન કરવામાં આવે છે, તે બાબતના સમાચાર વખતે વખતે વમાનપત્રામાં છપાય છે. દાખલાતરીકે~ આશરે છ વર્ષની એક છેકરીને પરણાવીને સાસરે મેાકલી હતી. ત્યાં ત્રાસ પામવાથી તે વખતે વખતે પેાતાના બાપને ઘેર જતી. તે ત્યાંથી તેને દરેક વખત સાસરે પાછી મેકલતા. છેવટ જ્યારે તેની ઉંમર અગિયાર વર્ષની હતી ત્યારે તેના બાપે તેને પાછી સાસરે મેકલવાની હઠ લીધી. તેથી નિરાશ થને તે છે।કરીએ એક કુવામાં પડીને આપધાત કર્યાં ? આશરે આઠ વર્ષની એક છે!કરીને પરણાવીને સાસરે મેાકલી હતી. ત્યાં તેના વરના જુલમથી ત્રાસ પામીને તે પેાતાના બાપને ત્યાં ગઇ હતી. તેની ઉંમર આશરે અગિયાર વર્ષની હતી ત્યારે તેના સસરા તેને તેડવા ગયા, અને પેાતાને દીકરા તેને હેરાન કરશે નહિ એવું વચન આપ્યું; તેથી તેને પાછી સાસરે મેાકલવામાં આવી. નિય વરે તેને હેરાન કરવા માંડી, તેણે વાંધા લીધે, ભૂખી રહેવા લાગી, વરતી નિર્દયતા માટે તેના ખપ તથા તેના મિત્રાએ તેને સખત ઠંકા આપ્યા; તેથી ગુસ્સે થઇને તેણે તે હતભાગી છે!કરીના માથા ઉપર પાવડા માર્યો, તેથી તે બિચારી મરી ગઇ. તે ખુતી વરને દશ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી. વાંચનાર ! કાઇને પણ પર્કા અથવા ઉપદેશ આપે। ત્યારે મીઠી ભાષા વાપરો. કડવી ભાષા વાપરવાથી ઉપર પ્રમાણે મહાપાપ થાય છે. દશ વર્ષની એક પરણેલી છેાકરીને ખેાલાવવા માટે તેને વર ગયા. દિવાળીના તહેવાર પછી તેને માકલીશું એમ તેની માએ જવાબ દીધેા. તેથી ગુસ્સે થઇને તે વરે છેકરીને પાણીમાં ડૂબાડીને મારી નાખી. તે ખુની વરતે ફાંસીની સજા થઇ હતી. તા. ૬-૪-૨૭ ના ‘હિતેચ્છુ માં જણાવ્યા પ્રમાણે આશરે ચૌદ વર્ષની એક ખાનદાન વણીક કુટુંબની દીકરીને તેની સાસુ તથા વરે એટલુ' બધુ દુઃખ દીધુ` કે તેથી કંટાળીને તે બિચારી છેકરી પેાતાનાં કપડાં ઉપર ઘાસલેટ છાંટીને ખળી મૂઇ ! મુંબઇમાં એક શ્રીમંત હિંદુ છેકરા પેાતાની બાળક સ્ત્રીને પોતાની ગુલામડી સમજતેા હતેા. એક વખત તે છેકરીની મા બિમાર પડી, અને તેણીની સારવાર કરવાને તે છેાકરી મુંબઇમાં રહેવા ઇચ્છતી હતી; પણ તેના વરે તેને પેાતાની સાથે બહારગામ જવા કહ્યું. છેકરીએ તેમ કરવાની ના પાડી. તેથી ગુસ્સે થઇને તે છેાકરાએ પેાતાની બિમાર સાસુની હાજરીમાં પેાતાની સ્ત્રીને છરી મારી, પરિણામે તે સ્ત્રી મરી ગઈ! તે ખુતી કરાને જન્મદેશનિકાલની સજા થઇ અને તેથી ખેદ પામીને તે હેાકરાના શ્રીમત આપે અીણ ખાઇને આપધાત કર્યાં! હિંદુ ધર્મમાં સ્ત્રીની પૂજા કરવાનુ, એટલે કે તેના તરફ્ માન અને માયાથી વર્તવાનું ચેાખ્ખું ફરમાન છે, તે યાદ રાખીને પેાતાની વહુ ધેર આવી ત્યારથી તેની સાથે માયાથી વવાની જો તે ખાપે પેાતાના દીકરાને ફરજ પાડી હાત–ખેધ આપ્યા હાત, તે તે ત્રણે સુખી થાત; પણ ફરજ બજાવવામાં તે બાપ બેદરકાર રહ્યો, તેને પરિણામે છેવટે વહુનું ખૂન થયું, દીકરા જન્મદેશનિકાલની સમ્ન પામ્યા અને બાપે આપધાત કર્યો ! કચ્છના કડિયા-મિસ્ત્રી જ્ઞાતિના આગેવાનેએ એકઠા મળી વરની સંમતિ વય ૧૦ (દશ) વર્ષોંની હરાવી. વરની દશ એટલે તે કન્યાને ચાર-પાંચ વર્ષે જ પત્નીપદના લહાવા મળશે. ” (ગાંડીવ, તા. ૧૨-૧૨-૧૯૨૬.) પંદર વર્ષની ઉંમરસુધી લાયક થતાં પ્રમાણ વધી જાય છે. (ન્યુ ઇંડિયા તા. ૧-૪-૧૯૨૫.) એક ચેતવણી-છેાકરીએનાં શરીર માતા થવા માટે નથી. અને તેથી નાની ઉંમરે પરણાવેલી છેકરીઓનું મરણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416