________________
૨૦૮
શુભસંગ્રહ–ભાગ ચાથા
પડદા પર તે રજુ કરે છે. આ પ્રમાણે ટેલીવીઝન' એટલે ઘેર બેઠાં નાટક કે દુનિયાનુ કાઈ પણ દૃશ્ય જોઈ શકવાની શોધ પણ નજદીકના ભવિષ્યમાં માણસાત ઉપયાગમાં લઇ શકશે. એસરૈની અંદર પણ નવા નવા સુધારા વધારા થાય છે, અને ૐ એઝ તે! એટલે સુધી માને છે કે, વિજળીક કિરણાની મદદથી એક ખેતરમાંથી સેકડેાગણા વધારે પાક મેળવી શકાશે. સૂર્યનાં કિરણાને ઝીલી લઇ તેમાંથી વાયેલેટ ઇલેકટ્રિક કિરણા બનાવી દુ:ખદર્દો સાજા કરવાની શોધ તા થઈ ગઈ છે. આવતાં સેા વર્ષોમાં વિજળીની દિશામાં માણસ શું શું નવી નવી શેાધેા કરશે તેની અત્યારે તે કલ્પના પણ નથી આવી શકતી. પેલા સેક્રેાલવઙીઅન લેખક કાકાંક્ષ કે કલ્પના કરી હતી તે પ્રમાણે અમેરિકાના એક સાયન્ટિસ્ટે વિજળીની મદદથી યાંત્રિક માણસ સુદ્ધાં બનાવ્યું હતું. આ નવી નવી શેાધેાથી માણસજાત સુખી થશે કે એકબીજાને સહાર કરી નાખશે કે જગત અને પેાતાની જાતને ઉંચા તબક્કાપર લઇ જશે, એ હજુ જોવાનુ` છે.
(તા. ૨૪-૧-૨૯ ના દૈનિક “હિંદુસ્થાન”માંથી)
१३६ - आंसु सारतो अद्भुत हीरो પથ્થરા પણ કેમ રડે છે તેને ઇતિહાસ
હિંદમાં અને બ્રહ્મદેશમાં હીરાની ખાણા છે; અને જે જે દુનિયાના નામીચા હીરા છે તે સર્વે હિંદની ખાણેામાંથી નીકળેલા છે.
કેટલાક હીરા ઉપર સૂર્ય અને ચદ્રની અસર થાય છે, એટલે સૂર્ય તેજસ્વી હેાય ત્યાંલગી ઝળહળાટ કરે અને સૂર્ય આથમે એટલે આ હીરાનું નૂર ઝાંખું પડે છે. ચંદ્રની અસર પણ તેવાજ પ્રકારની થાય છે; એટલે ચંદ્ર ઉગે ત્યારે તેજરવી અને અને અસ્ત પામે ત્યારે ઝાંખા થાય. આ હીરાઓને ‘સન–સ્ટેશન’ અને ‘મૂન–સ્ટાન’ કહે છે. હમણાં ત્રાવણુકારના ખજાનામાંથી એક હીરા મદ્રાસના ઝવેરી ખજારમાં વેચાવા માટે આવ્યેા હતેા. આ ઝવેરીએ નવા વર્ષને દહાડે પેાતાની પુત્રવધૂને એ હીરા આપવા વિચાર રાખ્યા હતા. આ હીરે। સૂર્યના પ્રકાશમાં ભૂરા રંગના હતા અને મધ્યાહને તે ગુલાબી રંગ આપતા હતા તેમજ સૂર્યના તડકામાં રાખવાથી પાળેા ભૂરા રંગ દેખાવા માંડયેા. વળી અંધારામાં તે મુદ્દલ તેજ આપતા નહાતા અને સાંજના જ્યારે ચંદ્રનું તેજ પ્રકાશવા માંડયું ત્યારે પાછે! હીરામાંથી ચળકાટ જણાયેા. આ હીરાનુ વજન પાા કેરેટ છે. આ હીરાને ઝવેરીએ પેાતાની ત્રીજોરીમાં રૂ તથા ઉનની ગાદીમાં સાચવીને રાખ્યા હતા. સવારે વેપારીએ ત્રીજોરી ઉધાડી જોયું તે એ ગાદી ભીની થયેલી માલૂમ પડી. રાત્રે આ હીરામાંથી કલ્પાંતને કારણે અશ્રુપ્રવાહ ચાલ્યેા હશે એમ જણાય છે; કેમકે ઝવેરીએ! કહે છે કે, કેટલાક હીરા રાવે છે.
સીલેનના મ્યુઝિયમમાં એક મેાતી એવું આવ્યું હતું કે જે ગજેંદ્રને જ્યારે મદ ચઢે છે ત્યારે ગંડસ્થળમાંથી ઝરેલું મેાતી હૈાય એવું માલૂમ પડયું છે. આવી જાતના મેાતી વિષે હિંદુ પુરાણામાં અનેક તવારીખેા છે; પરંતુ પશ્ચિમના લેાકેા તે માનતા નથી. તેએ આ મેાતી જોઈ ખાત્રી કરશે; કારણ કે મ્યુઝિયમના ડિરેક્ટર ડા॰ જોસક પીઅરસન ડી. એસ. સી.એ જાતે જોઇને પૂરવાર કર્યું છે. આ મેાતી ૨૦૦૦ વષઁ પહેલાંનુ અને સૂક્ષ્મદર્શીક યંત્રવડે જોવાથી તેના તળીયામાં હાથીદાંત માલૂમ પડે છે. આ હાથીદાંત ચેાખ્ખી રીતે જોઇ શકાય છે; એટલે કવિની કલ્પનામાં ગજેંદ્રના મદ ઝરે છે, મેાતી ખરે છે વગેરે જે મીના કહેવામાં આવે છે તે ખરેખરી અને છે એવું પૂરવાર થાય છે.
વરાહમીહીર નામના હિંદુ મહાજ્ઞાની શાસ્ત્રીએ ૪ થા સૈકામાં આવી જાતના મેતીવિષે પુષ્કળ લખ્યું છે. આ ઉપરાંત બીજા પણ માતીએ અજાયબભરેલાં પાકે છે-એટલે કે પવનનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com