________________
મિ. હેન્રી ફોર્ડના મનનીય વિચારે
૨૯૩
પત્રકારે ફરી પૂછ્યુ r પણ જેમ વહાણા ભાંગીને તેમાંથી řાયત્ર’અને છે તેમ જીવનશક્તિએ ભાંગી તૂટીને ફરી પાછી એકઠી થાય છે એમ તમે કહેા છે?”
મી॰ ફાડે સમજાવ્યું “ તમારી સરખામણી ખાટી છે. આપણા દેહ ખરી વસ્તુ નથી. આપણું ચારિત્ર્ય એ ખરી વસ્તુ છે. પછી એ ચારિત્ર્યને તમે જીવનશક્તિ કહા કે આત્મા કહેા. એ ખરી વસ્તુને-આત્માનેા નાશ થતાજ નથી.
66
પણ કમનસીબે હજીસુધી કાઇ વિજ્ઞાનશાસ્ત્રી આત્માને દેહથી અલગ પાડીને બતાવી શક્યા નથી. ગમે તેવા સૂક્ષ્મદર્શક યંત્રથી તે દેખાતા નથી કે ગમે તેવા ત્રાજવાથી તે તેાળી શકાતા નથી. ” પત્રકારે પેાતાની મુંઝવણ દર્શાવી.
“ એક વસ્તુ અદૃશ્ય છે-આપણે તેને જોઇ શકતા નથી એનેા અથ એવા નથી કે, તે વસ્તુનુ' અસ્તિત્વજ નથી. '' મિ॰ ફાડે` ખુલાસા કર્યો “ જેમ પ્રભુ અદૃશ્ય છે, વિજળી અદૃશ્ય છે અને છતાં એ બન્નેનું અસ્તિત્વ છેજ; તેવી રીતે આત્મા અદૃશ્ય છે, છતાં તેનુ અસ્તિત્વ તે છેજ. કયી શક્તિ તમને અહીં ખેંચી લાવી એ તમે જોઇ શકતા નથી; છતાં એ શક્તિના અસ્તિત્વને તમે ઈન્કાર કરી શકશે નહિ.”
.
શકાય
“ તમે કહેશેા કે પવનનું વજન કરી શકાય છે અને વિજળીનું પણ માપ કાઢી છે. તેને મારે જવાબ એ છે કે, કાઈક દિવસ આપણે આત્માનું પણ માપ કાઢી શકીશું; એટતુંજ નહિ પણ મારી તે! એવી શ્રદ્ધા છે કે, એક કાળે આત્માનું માપ થઇ શકતું હતું. આપણી અત્યારની ‘શ્રહા’ એ જૂના ભૂતકાલીન અને ગુમાયેલા જ્ઞાન ઉપરજ રચાયેલી છે.
31
તત્ત્વજ્ઞાનની આવી ઝીણી માથાકૂટમાં રમુજ ઉમેરવા પત્રકારે કહ્યું કે “ મારા તત્ત્વજ્ઞાનના પ્રાફેસર એમ કહેતા કે, જડ એટલે શું ? જેમાં આત્મા ન હેાય તે; અને આત્મા એટલે શુ' ? જે જડ નથી. આપ આ માં માના છે?”
-
જડ-ચેતનના આંતું ખંડન કરતાં મિ॰ફ્ડે કહ્યું “ નહિ, વિશ્વની વસ્તુમાત્રમાં એકય છે. જડ અને ચેતન એકજ વસ્તુ છે અથવા વધારે સ્પષ્ટ કહીએ તેા એકજ વસ્તુનાં ખે સ્વરૂપે છે. વસ્તુમાત્ર દેખાવમાં જડ છે. પરંતુ તેનું બારીકમાં ખારીક પૃથક્કરણુ કરેશ અને એમાંની ચેતનશક્તિ દેખાશે. આમ જડ એ ચેતનનું ભિન્ન સ્વરૂપ છે અને ચેતન એ જડનું ભિન્ન સ્વરૂપ છે, મૂળમાં અન્ને એક છે. ”
“ પરંતુ જેમ આ řાયંત્ર'ને સ્મરણુ નથી કે પહેલાં તે વહાણ હતું, તેમ આપણને પણ આપણા આગલા જન્મનું કશું સ્મરણ રહેતું નથી; અને એવા સ્મરણવિના આત્મા અમર છે, એમ કેમ માની શકાય? જો જડ વસ્તુ અવિનાશી હેાય-તેને કદી નાશ ન થતા હેાય તેાજ દેહ અમર બની શકે. ” પત્રકારે પેાતાની શંકા રજુ કરી.
“ તમે ભૂલે છે! ” મિ. ફોર્ડ કહ્યું “ શરીરને પેાતાની વૃત્તિથી અને આત્માને પેાતાની `િથી આગલા જીવનના અનુભવેનુ સ્મરણ રહે છે અને તેને ઉપયાગ કરે છે. ’’
“ ત્યારે તમને તમારા આગલા જન્મેાનુ સ્મરણ છે ?” પત્રકારે પૂછ્યું.
“ મને તે! શું પણ આપણને સૌને આપણા આગલા જન્મનું ઝાંખું સ્મરણ તે હાયજ છે. આપણને ઘણી વખત આગલા જન્મમાં જોયેલા કાઇ દૃશ્યનું કે અનુભવેલા બનાવનું સ્મરણ થઇ આવે છે, પરંતુ તે બહુ અગત્યનું નથી; પણ એ અનુભવાનું સત્ત્વ, તેનું રહસ્ય, તેનાં પરિણામેા કિંમતી છે અને તેની આપણા જીવનમાં ઉંડી ઉંડી છાપ હાય છેજ. ''
‘ભૂતકાળની ઘણી વાતેા આપણે ભૂલી જઇએ છીએ, પર ંતુ તેની ઝાંખી આપણા અંતરાત્માને હાય છે. કાઇક રેશમાંચક બનાવ બનતાં પહેલાં ઉડે ઉડે રહેલાં સ્મરણે! ઉપર તરી આવે છે; વસ્તુતઃ તે હયાતીમાં તે। હોય છેજ અને આપણા જીવનમાં તે અગત્યને ભાગ ભજવે છે.” મિ. ફાડે કહ્યું. “ ત્યારે તમારા આત્મા આગલા અનેક જન્મમાં દુનિયાના સઘળા ભાગેામાં ફરી આવ્યે ન્ડરો તે બધા દેશે જોવા જવાની તમને ઇચ્છા નથી થતી ?” પત્રકારે પૂછ્યું.
.
હિંજ. એ દેશની મને કશીજ કિ ંમત જણાતી નથી. મને તે! મનુષ્યેામાં રસ પડે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com